શહેરમાં દેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા અને હથિયારો લઈ રખડતા શખ્સોને શોધી કાઢવા યોજાયેલી ડ્રાઈવમાં 14ને દારૂ , આથા સાથે અને 2 શખ્સને છરી સાથે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે પકડી લીધા છે.દરોડામાં દેશી દારૂ સાથે (1) પરસોતમ કરશનભાઇ રાઠોડ દેવીપુજક ઉ.વ.22 રહે. થોરાળા કુબલીયાવાડી કાંઠે (2) સાગર દીપકભાઇ રાઠોડ દેવીપુજક ઉ.વ. 21 રહે.
Visit Saurashtra Kranti Homepage here
ભાવનગર રોડ આજીડેમ પાસે, (3) ધીરૂ શીતલદાસ માઘેચા ઉ.વ.45 રહે. જંકશનપ્લોટ રાજકોટ (4) ભાવેશ હરીભાઇ ચૌહાણ ઓડ ઉ.વ. 55 રહે. ભવાની નગર શેરી નંબર-4 (5) કમળાબેન રમેશ પરમાર ઉ.વ.52 રહે. આજીડેમ ચોકડી પાસે પેટ્રોલપંપ પાછળ (6) તેજલબેન શની ઝાલા દેવીપુજક ઉ.વ. 25 રહે. થોરાળા બાપાસીતારામ નગર રાજકોટ (ભઠી તથા દેશી દારૂ) (7) સુમનબેન દીનેશ ચુડાસમા ઉ.વ.30 રહે. કુબલીયાપરા રાજકોટ (ભઠી તથા દેશી દારૂ), (8) સંગીતા વિજભાઇ વાઘેલા ઉ.વ. 25 રહે.કાલવડ રોડ બૌધ્ધવિહાર સામે, (9)શન્ની લક્ષ્મણભાઇ દલસાણીયા જાતે કોળી ઉ.વ. 20 રહે. જંગલેસ્વર રાધાકૃષ્ણ સોસાયટી, (10)મનસુખ બાબુભાઇ ચુડાસમા ઉ.વ. 34 રહે. ઢેબર કોલોની પાસે નારાયણનગર શેરી નંબર -10, (11)રામ ઉર્ફે રામજી જગુભાઇ વાઘેલા દેવીપુજક ઉ.વ. 37 રહે. સ્વાતીપાર્ક મેઇન રોડ કોઠારીયા રોડ (12)હસુબેન વિભાભાઇ દશાડીયા દેવીપુજક ઉ.વ. 59 રહે.
Read About Weather here
સોમનાથ ઇન્ડ એરીયા જીનીયસ એન્ટરપ્રાઇઝ સામે કોઠારીયા રોડ, (13) રંજન રમેશભાઇ સનુરા ઉ.વ. 40 રહે. જામનગર રોડ ઉમીયાધાર મ.પરા, (14) રેખા ભુપતભાઇ ચૌહાણ ઉ.વ. 40 રહે. રૈયાધાર મ.પરા રાજકોટ (દારૂનો આથો) સાથે પકડી લેવાયા હતા. જ્યારે બે શખ્સ (1) નિલેષ હરેશભાઇ નારવાણી ઉ.વ.27 રહે. રેલનગર આસ્થા ચોક ગોવર્ધન એપાર્ટમેન્ટ અને (2) કનુ ટોપલણભાઇ ભારવાણી ઉ.વ.40 રહે. પરસાણાનગર શેરી નંબર -1ને છરી સાથે પકડી લેવાયા હતાં. આરોપીઓ પાસેથી (1) દેશી દારૂ લીટર-126 કિ.રૂા.2,520 (2) દેશી દારૂ બનાવવાનો આથો લીટર-600 કિ.રૂા.1400 તથા (3) દેશી દારૂ બનાવવાના ભઠ્ઠીના સાધનો કિ.રૂા.1210 (4) છરી-2 મળી કુલ રૂા.5,330નો મુદામાલ કબ્જે થયો છે.આ કામગીરી પોલીસ ઇન્સ. વાય.બી.જાડેજા તથા જે.વી.ધોળા, જે.ડી.ઝાલા તથા પો.સબ.ઇન્સ. એ.બી.વોરા, એમ.જે.હુણ, બી.વી.બોરીસાગર તથા આર.જે.કામળીયા, કે.ડી.પટેલ, એન.ડી.ડામોર, બી.ટી.ગોહીલ, ડી.બી.ખેર તથા ટીમોએ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here