શહેરમાં ખાદ્ય પદાર્થ ચકાસણી ઝુંબેશ વેગવાન: પેઢીઓને 1.50 લાખથી વધુનો દંડ

રાજકોટ : સિટી બસ એજન્સીને રૂ. 1.60 લાખનો દંડ
રાજકોટ : સિટી બસ એજન્સીને રૂ. 1.60 લાખનો દંડ

રાજકોટ મહાનગર પાલીકાના ફુડ વિભાગ દ્વારા જનહિતમાં ખાદ્યપદાર્થ ગુણવતા ચકાસણી ઝુબેશ વધુ વેગવાન બનાવવામાં આવી છે. 18 જેટલા ફુડ બિઝનેસ ઓપરેટરને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી. સોયાબીન ઓઇલ, અને ઘી તથા બોટલીંગ પાણી પ્લાન્ટમાં ચકાસણી કરીને ત્રણ પેઢીને પોણા બે લાખ જેવો દંડ ફટકારવામાં આવ્યો હતો. ચાર પેઢીને લાયસન્સ અને સ્ટોરેજ અંગે નોટીસ ફટકારાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

ફુડ વિભાગ દ્વારા ગુરૂનાનક અનાજ ભંડાર મનહર પ્લોટ-7ને ત્યાંથી મમતા પ્રોટીન્સ ભોજપરા ગોંંડલ દ્વારા ઉત્પાદન કરેલ તીન એક્કા બ્રાન્ડ સોયાબીલ ઓઇલનો નમુનો મિસ બ્રાન્ડ થતા નિવાસી અધીક કલેકટરના હુકમથી નમુનો આપનાર મોહનદાસ ચેતનદાસ આઇલાણીને રૂ.50 હજારનો દંડ કરાયો છે. ઉત્પાદક પેઢીના પવન જીતેન્દને પણ રૂ.50 હજારનો દંડ ફટકારાયો છે.

Read About Weather here

પટેલ બોટલીંગ રાધીકા પાર્ક-1 રૈયા ચોકડીને ત્યાં આર્ટીફીશીયલ બેવેરજનો નમુનો લુવામાં આવ્યો હતો. તે મિસ બ્રાન્ડ જાહેર થતાં પેઢીના માલીક મનોજ બળવંતરાય ત્રિવેદીને રૂ 25 હજારનો દંડ કરાયો છે. તે જ રીતે ધ્રુવ મિઠાસ ઘી મવડી મેઇન રોડમાં ભેંસના માખણ, દુધના,ઘીના નમુના લીધેલ હતા. જે ચકાસણીમાં ફેઇલ થતા પેઢીના માલીક પ્રદીપભાઇ પટેલને રૂ.50 હજારનો દંડ ફટકારાયો છે. ત્યારબાદ મંગળા મેઇન રોડ મનહર પ્લોટ 6માં આવેલ પોપટ મહેન્દ્રભાઇની પેઢીમાંથી લેવાયેલ શુધ્ધ ઘી નો નમુનો મિસ બ્રાન્ડ થચા પેઢીના માલીકને રૂ.10 હજારનો દંઢ અપાયો છે. તેજ રીતે વોલ્ગા ઘી ડેપો કેવડાવાડી મેઇન રોડના ભેંસના શુધ્ધ ઘીનો નમુનો ફેઇલ થતાં કેવલ જય પ્રકાશ ચંદાણીને રૂ.10 હજારનો દંડ કરાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here