શહેરમાં અનેક વાહન ચોરીને અંજામ આપનાર 1 શખ્સ પાસામાં ધકેલાયો

શહેરમાં અનેક વાહન ચોરીને અંજામ આપનાર પાસામાં ધકેલાયો
શહેરમાં અનેક વાહન ચોરીને અંજામ આપનાર પાસામાં ધકેલાયો
શહેરનાં બી.ડીવીઝન, એ.ડીવીઝન, થોરાળા, ભક્તિનગર પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ 12 જેટલા વાહન ચોરી કરનાર નવા ગામમાં મામા વાડી પાસે રહેતો સાહુલ ઉર્ફે સાવલો ભૈયો ઈસ્માઈલ શેખ નામના શખ્સને

Subscribe Saurashtra Kranti here

ભક્તિનગર પોલીસે દબોચી લઇ તેના પાસાનાં કાગળો તૈયાર કરી શહેર પોલીસ કમિશનરને મોકલાવતા અને તેના પર શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મહોર લગાવી દેતા ભક્તિનગર પોલીસે વાહનચોર સાહુલ ઉર્ફે સાવલાને ભુજ જેલમાં પાસામાં ધકેલી દીધો છે.

Read About Weather here

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleસિંગતેલ ડબાના ભાવમાં 20 દિૃવસમાં 95 રૂપિયાનો વધારો થયો
Next articleભારતમાં કોરોનાથી 50 લાખનાં મોત