શહેરની મઘ્યમાં હોટલમાં અય્યાસીનો અડ્ડો…

શહેરની મઘ્યમાં હોટલમાં અય્યાસીનો અડ્ડો…

ધમધમતા વિસ્તારમાં કોલગર્લ સપ્લાઇનો સૂત્રધાર ‘જગ્ગો’ ચર્ચામાં

શહેરની કેટલીક હોટલોમાં દેહવિક્રયના ધંધા ચાલતા હોવાની વિગતો અખબારોના પાને ચમકતી રહે છે.આવી વધુ એક હોટલની વિગતો પ્રકાશમાં આવી છે.શહેરની મઘ્યમાં આવેલી અને પ્રધુમન્ન નગર પોલીસ સ્ટેશન તાબાની આ હોટલની કેટલીક સનસનીખેજ વિગતો અમાર અંતરંગ વતુળોમાંથી સોપડી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરના મઘ્યમાં આવેલી આ હોટલનું નામ “વાહન ઉભા રાખવાની વ્યવસ્થા જેવુ છે. આ હોટલમાં ત્રણ દલાલોએ કેટલાક રૂમ બુક કરી રાખ્યા છે. આ દલાલો પાસે 10-1પ જેટલી કોલ ગર્લ છે. ગ્રાહકને અગાઉથી ફોટાઓ બતાવીને પછી ગ્રાહકને જરૂરત મુજબની મહિલા સપ્લાઇ કરવામાં આવે છે.

શહેરની મઘ્યમાં ધમધમાટવાળા વિસ્તારમાં આ હોટલ કાયદો- વ્યસ્થાને ખુલ્લે આમ પડકાર ફેંકે છે.ભદ્ વિસ્તારમાં આવતા-જતાં લોકો પણ શરર્મીદગી અનુભવે તે રીતે ખુલ્લે આમ આ અપ્યાસીનો અડ્ડો ચાલે છે.

Read About Weather here

“વાહન ઉભા રાખવાની વ્યવસ્થા નામવાળી આ હોટલને લાગુ પોલીસ સ્ટેશનના કોઇ કર્મચારીનો સાથ-સહકાર હોવાનું પણ સ્થાનિકોમાં ચર્ચાઇ છે.
આ હોટલનો મુખ્ય દલાલ ‘જગ્ગો’નામધારી હોવાની જાણકારોમાં ગણગણાટ થઇ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here