વોર્ડ નં.4 માં આવેલ વેલનાથ પરા વિસ્તારમાં સિમેન્ટના રોડનું કામ મંત્ર અરવિંદભાઈ રૈયાણીની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ. આ કામનું ખાતમુહૂર્ત મંત્રી અરવિંદભાઈ રૈયાણી અને મેયર ડો.પ્રદિપ ડવના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે ઉપપ્રમુખ સોનલબેન ચોવટીયા, અશોકભાઈ લુણાગરીયા, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, પરેશભાઈ પીપળીયા, કાળુભાઈ કુગશીયા, વોર્ડ પ્રભારી દીપકભાઈ પનારા, મહામંત્રી કાનાભાઈ ઉઘરેજા,
Visit Saurashtra Kranti Homepage here
કાનાભાઈ ડંડેયા, હીતેષભાઈ મઠીયા, રાજેશ્રીબેન માલવીયા, ઉષાબેન મેહતા, મનીષાબેન સેરસિયા, દિલીપભાઈ બોરીચા, ઠાકરશી અકબરી, સુરેશભાઈ વરાણીયા, રવિભાઈ જાખેલિયા, કિશનભાઈ માણસુરીયા, રામદેવભાઇ ભેંસજારીયા, રમેશભાઈ વિરડા, મનસુખભાઈ લિંબાસીયા, મયુરભાઈ ભમર, કાળુભાઈ વાઘેલા તેમજ સ્થાનિક રાણાભાઈ વિજવાડીયા, ગોબરભાઈ મેવાડા, બટુકભાઈ મકવાણા, વલ્લભભાઈ ઉતડીયા, લખુભાઈ મુંઘવા, દલાભાઈ, હકુભાઈ ચાલડીયા, વિક્રમભાઈ વરૂ, અશ્ર્વિનભાઈ વીસડીયા, હેમંતભાઈ જીનવાડીયા, ભરતભાઈ વરાણીયા, મહેશભાઈ ફાંગલીયા,
Read About Weather here
ગૌતમભાઈ ગોરિયા, રાજેશભાઈ મકવાણા, કાનજીભાઈ સરવૈયા, ખોડાભાઈ જાખલિયા, મુકેશભાઈ વરાણીયા, સંતોકબેન જાખલિયા, નીતિનભાઈ ડાભી, ધીરૂભાઈ, નયનભાઈ સરવૈયા, પ્રેમજીભાઈ જાખલિયા, ક્રિપાલભાઈ જાખલિયા, રાજેશભાઈ ભાનુશાલી, રવિ ગોંડલીયા, જીતુભાઈ ગરચર, રીટાબેન વડેચા, વિજયભાઈ ગોહિલ, ઘનશ્યામભાઈ વાંક, રવિભાઈ રાજગોર, ચંપાબેન સરવૈયા, જીલુબેન, સંગીતાબેન, સતીબેન ટોયટા, રેખાબેન બદૃકિયા, નીતાબેન સાલાણી, હંસાબેન, જ્યોતિબેન, ભારતીબેન વગેરે ઉપસ્થિત રહેલ હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here