વોર્ડ નં.17માં પેવિંગ બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરાયું

વોર્ડ નં.17માં પેવિંગ બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરાયું
વોર્ડ નં.17માં પેવિંગ બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરાયું

મહાનગરપાલિકાના વોર્ડનં.17માં ન્યુ મેઘાણી શેરી નં. 12 તથા સહકાર મેઈન રોડ પર શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવાની ગ્રાન્ટમાંથી પેવિંગ બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે વોર્ડનં.17ના કોર્પોરેટરો અનિતાબેન ગોસ્વામી, કોર્પોરેટર રવજીભાઈ મકવાણા, કીર્તીબા રાણા, રાજકોટ શહેરના કિશાન મોરચાના મંત્રી વિઠલભાઈ પટેલ, પ્રમુખ જેન્તીભાઈ નોઘણવદરા, મહામંત્રી યોગેશભાઈ ભટ્ટ, જગદીશભાઈ વાઘેલા, ગૌતમભાઈ ગોસ્વામી, સુરૂભા ઝાલા, દિનેશભાઈ ભીમાણી,

Read About Weather here

નિલેશભાઈ ઠાકર, હિતેન્દ્રભાઈ વડેરા, જયપાલભાઈ ચાવડા, જે.ડી.રૂધાણી, તેમજ વિજયાબેન સિયાણી, શીતલબેન કિયાડા, પારૂલબેન ચારોલા, મધુબેન રૈયાણી, નીતાબેન સિંઘવ, કંચનબેન નાથાણી સહિતના લતાવાસીઓ બહેનો તેમજ ભાઈઓ હાજર રહેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here