વોટસએપ આ બાબતને ગંભીરતાથી લીધી છે, અહેવાલો મુજબ વોટસએપ એડિટ ફિચર લાવી રહયું છે.
Visit Saurashtra Kranti Homepage here
ટ્વીટરના એડીટ બટનની લાંબા સમયથી રાહ જોવાય છે અને હજુ લાંબા સમય સુધી આ રાહ જોવી પડી શકે છે. વોટસએપના એડિટ બટનનું ટેસ્ટીંગ બટન વર્ઝન પર થઇ રહયુ છે. એડિટ ફિચર પર વોટસએપ છેલ્લા પાંચ વર્ષથી કામ કરી રહયું છે.
Read About Weather here
હવે તેનું ટેસ્ટીંગ થઇ રહયું છે. જે આવ્યા બાદ યુઝર્સ કોઇ વોટસ એપ મેસેજને મોકલ્યા બાદ પણ આરામથી એડિટ કરી શકાશે.વોટસએપ મેસેજ એડીટિંગ ફિચરનો એક સ્ક્રીન શોટ પણ બહાર આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here