વી.વાય.ઓ શ્રીનાથધામ હવેલી ખાતે વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દીક્ષા અપાઈ
સમસ્ત વૈષ્ણવ સંપ્રદાય માટે આસ્થાનું કેન્દ્ર બની ગયેલ રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટીપ્લોટ સામે આવેલ શ્રીનાથધામ હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજનું શનિવારના રોજ આગમન થયેલ હતું
Subscribe Saurashtra Kranti here
અને રવિવારે સવારે પૂજ્ય વ્રજરાજકુમારજી વૈષ્ણવાચાર્ય દ્વારા 200 થી પણ વધુ વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દીક્ષા આપવામાં આવેલ હતી.
રાજકોટના આંગણે શ્રીનાથધામ હવેલી ખાતે અત્યાર સુધીમાં પૂજ્ય મહારાજ દ્વારા 15 હજારથી પણ વધુ વૈષ્ણવોએ બ્રહ્મસંબંધ દીક્ષા ગ્રહણ કરેલ છે.
Read About Weather here
શ્રીનાથધામ હવેલી ખાતે અનેક વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here