વેપાર ઉદ્યોગના પ્રશ્નોનો કેન્દ્રીય બજેટમાં સમાવવા રજૂઆત

વેપાર ઉદ્યોગના પ્રશ્નોનો કેન્દ્રીય બજેટમાં સમાવવા રજૂઆત
વેપાર ઉદ્યોગના પ્રશ્નોનો કેન્દ્રીય બજેટમાં સમાવવા રજૂઆત

રાજકોટ મશીનરી ડીલર્સ એસો, રાજકોટ દ્વારા વેપાર ઉદ્યોગના પ્રશ્ર્નોની નાણામંત્રીને રજૂઆત કરાઈ

રાજકોટ મશીનરી ડીલર્સ એસોસીએશન દ્વારા વેપાર-ઉદ્યોગને લગતા 21 મુદ્દાઓ આગામી કેન્દ્રીય બજેટમાં સમાવવા નાણામંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, કેન્દ્રીય સરકારના 2022-23 વર્ષનું ટૂંક સમયમાં લોક સભામાં રજૂ થવાનું છે. તો તેમાં વેપાર ઉદ્યોગ પ્રશ્ર્નોનો યોગ્ય સમાવેશ કરવા આમ આદમીને કિક રાહત મળે તેવી માંગણી છે.

Read Saurashtra Kranti E-Paper here

તો કોર્પોરેટ બોડીને ટેક્ષ રેઈટ 30% માંથી 22% કર્યો જેના લીધે અબજો રૂપિયાની રાહત સરકાર તરફથી આપવામાં આવી જેથી નાનાં કરદાતાઓનો જોરદાર ઉહાપોહ થતા નાનાં કરદાતાઓના આવકવેરા ઘટાડવાની માંગ જોરશોરથી વ્યક્ત કરવામાં આવી તેથી અમોએ આપને 9મી જાન્યુઆરી, 2020 થી વીસ મુદ્દાના સૂચનોથી રજૂઆત કરી તેમ છતાં નાનાં કરદાતાઓને 2020-21 અને 2021-22ના બજેટમાં આપે કોઈ મહત્વપૂર્ણ લાભ કરી આપેલ નથી.

Read About Weather here

તો અમારા એસોસીએશન તરફથી કરાયેલા સૂચનો ધ્યાનમાં લેવા જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here