વેક્સીન લેનાર એક મહિલાને લાગી 7 કરોડની લોટરી…!

વેક્સીન લેનાર એક મહિલાને લાગી 7 કરોડની લોટરી...!
વેક્સીન લેનાર એક મહિલાને લાગી 7 કરોડની લોટરી...!
કોરોના સંકટ વચ્ચે દુનિયાના વિવિધ દેશોમાં લોકો કોરોનાની રસી લે તે માટે તેમને ઈનામો પણ આપવાની સ્કીમો પણ રાખવામાં આવતી હોય છે. ઓસ્ટ્રેલિયામાં એક મહિલા જોઆન જૂનુ કિસ્મત કોરોનાની રસી લાગતા જ બદલાઈ ગયુ છે.

Visit Saurashtra Kranti Homepage here

ઓસ્ટ્રેલિયામાં એક લોટરી કંપનીએ રસી મુકાવનારને એક મિલિયન ડોલર એટલે કે 7.28 કરોડ રુપિયા જીતવાની તક આપવાની જાહેરાત કરી હતી. રસી લેનારા 30 લાખ લોકોએ આ લકી ડ્રો માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ.

જેમાં જોઆન જૂ ને લોટરી લાગી છે અને તેને 7 કરોડ રુપિયાનુ ઈનામ મળ્યુ છે. ઓસ્ટ્રેલિયામાં શરુઆતમાં વેક્સીન મુકાવવા માટે ઉદાસીનતા જોવા મળી રહી હતી અને તેના કારણે લોટરી કંપનીએ લકી ડ્રોની જાહેરાત કરી હતી.

Read About Weather here

કંપનીએ બીજા 100 લોકોને પણ ઈનામો આપ્યા છે.જોઆન જૂ તો રસી મુકાવ્યા બાદ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી.તેને લોટરી અધિકારીએ કોલ કરીને જ્યારે તે વિજેતા બની હોવાનુ કહ્યુ હતુ ત્યારે તે ખુશીથી ઝૂમી ઉઠી હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here