વિશ્વની સૌથી ટૂંકી મહિલાનું મોત

વિશ્વની સૌથી ટૂંકી મહિલાનું મોત
વિશ્વની સૌથી ટૂંકી મહિલાનું મોત
એલિફ મંગળવારે અચાનક બીમાર પડી હતી, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એલિફના શરીરના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

Visit Saurashtra Kranti Homepage here

વિશ્વની સૌથી ટૂંકી મહિલા તરીકે હેડલાઇન્સ બનાવનાર એલિફ કોચમનનું નિધન થયું છે. તેણી માત્ર 33 વર્ષની હતી. તેમના નાના કદના કારણે તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું હતું. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમની તબિયત બગડી અને ગુરુવારે તેમનું મૃત્યુ થયું.

Read About Weather here

એલિફને ન્યુમોનિયા થયો હતો, જે તેના મૃત્યુનું કારણ બન્યું હતું. લાંબી સારવાર બાદ પણ એલિફની તબિયતમાં સુધારો થયો ન હતો. એલિફ તુર્કીના ઓસ્માનિયા પ્રાંતના કાદિર્લી શહેરનો રહેવાસી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here