દીકરીઓ માટે ફી વેબસાઈટ રજીસ્ટ્રેશન થશે, ફ્રી પાટીદાર સમાજ ભરશે: ગીતાબેન પટેલ
રાજકોટ ખાતે જાન્યુઆરીમાં
સમસ્ત પાટીદાર સમાજનાં પ્રમુખ મુકેશભાઇ મેરજા, ગીતાબેન પટેલ, વિભાબેન મેરજા, નાથાભાઇ કાલરીયા, અને સભ્ય પરીવારો દ્વારા ભારતભરમાં ફક્ત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા છેલ્લા પંદર વર્ષથી વિશ્ર્વભરમાં વસતા લેઉવા કડવા પટેલનાં લગ્ન ઇચ્છુક યુવક અને
Visit Saurashtra Kranti Homepage here
યુવતીઓ માટે પરંપરાગત પધ્ધતી મુજબ નવા કોન્સેપ્ટ સાથે તદ્દન ફ્રી મેરેજ બ્યુરો યોગ્ય જીવનસાથીની પસંદગી માટે ચાલે છે. જે અંતર્ગત રાજકોટનાં હેમુ ગઢવી હોલ ખાતે જાન્યુઆરી 2022 માં તદ્દન નિ:શુલ્ક જીવન સાથી પસંદગી મેળો યોજાશે.
પાટીદાર સમાજનાં અગ્રણીઓમાં મણીભાઈ મમ્મી, દિલીપભાઈ નેતાજી, પદ્મશ્રી મથુરભાઇ સવાણી, લાલજીભાઇ પટેલ, ગોવિંદભાઇ ધોડકિયા, લવજીભાઈ બાદશાહ, નરેશભાઈ પટેલ, હસરાજભાઈ ગજેરા, બાબુભાઇ ઘોડાસરા, જેરામભાઇ વાંસજાડીયા, ગગજીભાઇ સુતરિયા, ડો. ડાયાભાઇ ઉકાણી,
મૌલેશભાઇ ઉકાણી, વલ્લભભાઇ કટારીયા, પુરષોતમ રૂપાલા, મનસુખભાઇ માંડવિયા, મોહનભાઈ કુંડારીયા, ભૂપેન્દ્રભાઈ પટેલ, રાઘવજીભાઇ પટેલ, જીતુભાઈ વાઘાણી, જયેશભાઈ રાદડીયા, વિઠલભાઇ ધડુક, રમેશભાઈ ધડુક, કમલભાઈ સોજીત્રા,
બીપીનભાઈ હડવાણી, જગદીસભાઇ કોટડીયા, શિવલાલ આદ્રોજા, સ્મિતભાઇ કનેરીયા, મનસુખભાઇ પાણ, વલ્લભભાઇ વડારીયા, ધરમશી સીતાપરા, શૈલેસભાઇ ગોવાણી, દીલીપભાઇ ધરસંડીયા, ધિરુભાઇ દઢાણીયા, ગોવીંદભાઇ વરમોરા, પુનીતભાઇ ચોવટીયા, ત્રંબકભાઇ ફેફર,
જેરામભાઇ કુંડારીયા, કાંતીભાઇ મકડીયા, રાજનભાઇ વડારીયા, અરવીંદભાઇ પાણ, મનસુખભાઇ સાવલીયા, ડો. જીજ્ઞેશ મેવા, મહેશભાઇ સાવલીયા, જશુભાઇ ઠોરીયા, જમનભાઇ ભલાણી, બ્રીજેશભાઇ મેરજા, ગોવીંદભાઇ પટેલ, તેમજ પાટીદાર સમાજનાં ઉદ્યોગપતિઓ, તથા દાતાઓ, સમાજસેવકો, અને લેઉવા-કડવા પાટીદાર સમાજની સંસ્થાઓના હોદ્ેદારો ઉપસ્થિત રહેશે,
પાટીદારોની સંસ્થા માનવ કલ્યાણ મંડળ-ગુજરાતનાં આર્થિક સહયોગથી અને સમસ્ત પટેલ સમાજ-સુરત, પટેલ સમાજ-યુકે, લેઉવા પટેલ વેવિશાળ પરીચય કેન્દ્ર, ઉમીયા મેરેજ બ્યુરો, પાટીદાર સમાજ-એમ.પી., સરદારધામ-અમદાવાદ, ઉમાં-ખોડલ પરીવાર ટ્રસ્ટ, લવ-કુશ ગ્રુપ, જેવી અનેક સંસ્થાઓને સાથે રાખી આ સેવા કરવામાં આવનાર છે.
સમસ્ત પાટીદાર સમાજનાં પ્રમુખ મુકેશભાઇ મેરજાએ જણાવેલ કે આ મેરેજ બ્યુરોમાં દિકરા અને દિકરીઓનાં બાયોડેટા ગુપ્ત રાખવામાં આવે છે. બાયોડેટાના લાયકાત મુજબનાં ગ્રુપો બનાવી ડેટા રાખવામાં આવે છે. જે બાયોડેટા પ્રથમ દિકરીયોને બાયોડેટા બતાવવામાં આવે છે.
તેની સંમતી બાદ દિકરાની સંમતી સંસ્થા મેળવે છે. બન્ને પક્ષે સંમતીબાદ મીટીંગ કરાવવામાં આવે છે. અને સમયાંતરે આવા ભવ્ય મેળાવળાનું આયોજન કરવામાં આવે છે.
જેથી સમાજનાં તમામ યુવક-યુવકોને પોતાને યોગ્ય જીવન-સાથી મળે તે માટે રજીસ્ટ્રેશન કરાવા સંસ્થાનાં ગીતાબેન પટેલ, વિભાબેન પટેલ, દ્વારા વિશ્ર્વભરનાં પાટીદારોને જણાવવામાં આવેલ.
આ સેવા કાર્યમાં મોટી સંખ્યામાં સંસ્થાની બહેનો અને ભાઇઓ સતત સેવા આપી રહ્યા છે. આ ફ્રી મેરેજ બ્યુરોમાં રજી. માટે ઓનલાઇન સંસ્થાની વેબ સાઇટતફળફતિાંફશિંમફિ તફળફષ. જ્ઞલિ પર મોબાઈલમાંથી વેબ ખોલી તેમાં મેરેજ બ્યૂરો ટેબમાં રજીસ્ટર કરવાનું રહેશે.
ત્યારબાદ બધા બાયો ડેટા જોવા મળશે તેમાથી ગમતા પાત્રોને રીકવેષ્ટ મોકલી આપવાની રહેશે, રીકવેષ્ટ ક્રોસમેચ થાય તેઓને સંસ્થા કોલ કરશે. સમાજની એકતા માટે અને આત્મીયતા વધે તેવા શુધ્ધ હેતુસરમાં ઉમા-ખોડલનાં અસીમ આશિર્વાદથી વિશ્ર્વભરમાં સર્વ પ્રથમ આ સમસ્ત પાટીદાર સમાજ દ્વારા બન્ને સમાજ માટે એકજ સ્ટેજ પર આ કાર્ય કરવાની શરૂઆત કરવામાં આવેલ છે. જેનો ખુબજ સારો પ્રતીસાદ મળેલ છે. અને ઘણા યુગલોનાં વેવીશાળ થયા છે.
તમામ સમાજની દીકરીઓ માટે ફ્રી વેબ સાઇટ રજીસ્ટ્રેશન થશે આ ફી પાટીદાર સમાજ ભરશે જેથી તમામ દીકરીઓને રજી. કરવા ગીતાબેન પટેલ દ્વારા જણાવવામાં આવે છે. આ સેવામાં/કારોબારીમાં જોડાવા માંગતા કે આર્થિક સહયોગ આપવા માંગતા ભાઈઓ/બહેનો સંપર્ક કરે. ઓફીસ: સમસ્ત પાટીદાર સમાજ, 3-ગંગા જમૂના
સરસ્વતી ટાવર, એકતા પ્રકાશન પાસે, યુનિ. રોડ, રાજકોટ, ફોન નં.0281 2571030, મો.ન.: 9426737273, 94291 66766, 8320509203.સંસ્થાની સલાહકાર સમીતી : મૌલેશભાઇ ઉકાણી, ગોવિંદભાઇ વરમોરા, ચંદુભાઇ વિરાણી, બાલાજી વેફર્સ,
વલ્લભભાઇ કટારીયા, કટારીયા ગ્રુપ, રમેશભાઇ ધડુક, નાથાભાઇ કાલરીયા, સન ફોર્જ, બાબુભાઇ ઘોડાસરા, વિઠલભાઇ ધડુક, જગદીસભાઇ કોટડીયા, ગુણવંતભાઇ ભાદાણી, શિવલાલ આદ્રોજા, મુળજીભાઇ ભીમાણી, સ્મિતભાઇ કનેરીયા,
Read About Weather here
કિશોરભાઇ ભાલાળા, મનસુખભાઇ પાણ, વલ્લભભાઇ વડારીયા, ધરમશી સીતાપરા, ત્રાંબકભાઈ ફેફર, શૈલેસ ગોવાણી, ડો, વી.એન.પટેલ, ભુપતભાઈ ભાણવડીયા, અને અરવિંદભાઈ વડારીયા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here