વિદ્યાર્થીઓનું વિચારીને સગવડ-સવલત પૂરી પાડો

વિદ્યાર્થીઓનું વિચારીને સગવડ-સવલત પૂરી પાડો
વિદ્યાર્થીઓનું વિચારીને સગવડ-સવલત પૂરી પાડો

નવી શાળા બનાવવા શિ.સમિતિ ચેરમેનની રજૂઆત

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શિવ-શકિત પ્રાથમિક શાળા નં.92, આકાશવાણી ચોક, યુનિ.રોડ, વોર્ડ નં.10 ખાતે આવેલ છે. આ શાળામાં ખાનગી શાળા છોડી અને સરકારી શાળામાં ભણતર માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધી રહી છે.

ત્યારે સવગડ-સવલત બાબતમાં હાલના શાળામાં મકાનમાં વધુ વ્યવસ્થા સંભવ નથી. પરંતુ આ વિસ્તાર પણ ઘણો જ ડેવલપ થયેલ હોવાથી આવનારા સમયમાં આધુનિક સવગડ-સવલત અને વ્યવસ્થા ધરાવતી શાળાની જરૂરિયાત ઉભી થયેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

‘અમૃત ધાયલ’ હોલની બાજુમાં ખુલ્લી જગ્યા પડેલ છે ત્યાં એક નમુનારૂપ શાળા નવા બજેટમાં સમાવેશ કરી એક ઉતમ અને શ્રેષ્ઠ શાળા બનાવવા માટે વિચારણા લેવામાં આવે એવી રજૂઆત અતુલ પંડિત દ્વારા કરાઈ.

Read About Weather here

શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત સાથે વા.ચેરમેન સંગીતાબેન છાયા, સદસ્ય કિશોરભાઈ પરમાર, રવિભાઈ ગોહેલ, જાગૃતિબેન ભાણવડિયા આ વિષયમાં ચર્ચા કરવામાં સામેલ રહેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here