પ્રદર્શનમાં સૈયદ મોહમ્મ્દ, સેજન મોઈનુદીન, શ્રેયસ પટેલ, ઋત્વિક રાઠોડ અને પ્રતિક ઠાકોરે તૈયાર કરેલ ભૂકંપ પ્રતિરોધક ધ્રુજારીનો સામનો કરતું બિલ્ડિંગનું મોડલ આકર્ષણનું કેન્દ્ર રહ્યુ હતું. કે.જે.કેમ્પસ સાવલી ખાતે એન્જિનિયરિંગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસની સમાપ્તિના ભાગરૂપે તૈયાર કરેલા પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં કુલ 47 પ્રોજેક્ટ રજૂ કરાયા હતા. જેમાં ડિજિટલ બિઝનેસ કાર્ડ મેકર સીસ્ટમ, ઓનલાઈન ટિફિન સર્વિસ મેનેજમેન્ટ, સોલર પેનલ ક્લીનિંગ સિસ્ટમ, આઈલેન્ડ એરપોર્ટ, ડાઇનૅમિક બિલ્ડીંગ, ફિઝિબિલિટી સ્ટડી ફોર કન્સ્ટ્રકશન ઓફ રેલ્વે ઓવરબ્રિજ, ફ્લડ કંટ્રોલ મેનેજમેન્ટ, પાવર જનરેશન બાય બર્નીિંગ બાયોવેસ્ટ, ભૂકંપ પ્રતિરોધક બિલ્ડિંગ, સોલાર એજીવી વિથ ઈન્વર્ટર જેવા પ્રોજેક્ટ રજૂ કરાયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
આ પ્રોજેક્ટ પ્રિયલ શાહ, પ્રજાપતિ ક્રિતેશ અને યોગેશ્વરી રાઠોડ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. વસ્તી વધી રહી છે. તેથી જગ્યા જગ્યાએ મોટા મોટા બિલ્ડિંગ બની રહ્યાં છે. જગ્યાના અભાવને પગલે વિદ્યાર્થીઓએ સમુદ્રનો ઉપયોગ કરી તેના પર કુત્રિમ ટાપુ તૈયાર કરી ત્યાં એરપોર્ટ બનાવ્યું હતું. જેમાં મોજા જેવી આફતોનો સામનો કરે તેવી સુરક્ષા દીવાલ ઊભી કરી એરપોર્ટ ઊભો કરવા ઇકોફ્રેન્ડલી પાયો બનાવ્યો છે. પ્લેનની અવર-જવરનું પ્રમાણ વધુ થઈ શકે તે રીતે એરપોર્ટની ડિઝાઈન તૈયાર કરી હતી.આ પ્રોજેક્ટ વરુણ રાઉલજી, ઝીલ પટેલ અને રવિન્દ્ર પરમાર, ઓમકાંત સોલંકી, અવીરાજ ડોડિયાએ તૈયાર કર્યો છે.
Read About Weather here
હજી પણ દેશમાં વીજળી કટ ઓફ થાય છે. વિદ્યાર્થીઓએ બાયો વેસ્ટનો ઉપયોગ કરી તેમાંથી વીજળી ઉત્પન્ન કરી હતી. જેમાં વનસ્પતિના પાન, કચરો, લાકડાં જેને સળગાવી તેમાંથી ઇલેકટ્રીસિટી જનરેટ થાય છે. આ પ્રોજેક્ટમાં સોલાર પ્લેટનો પણ ઉપયોગ થઈ શકે છે.આ પ્રોજેક્ટ ઈશા આચાર્ય, ધ્રુવિલ પટેલ, યેશા શર્મા, ધર્મિષ્ઠા રાઠવા, હર્ષિલ પટેલ, આદિત્ય વ્યાસે તૈયાર કર્યો છે. સાથે સતત ગોળ ફરતું રહે છે. આ બિલ્ડિંગ કયારે પણ એકસરખું દેખાતું નથી. આ બિલ્ડિંગ સંપૂર્ણ રીતે સોલરથી ચાલે છે.આ ડાઇનૅમિક બિલ્ડિંગનું આર્કિટેક્ચર એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે, જેનાથી તેનો આકાર બદલાયા કરે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here