વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજુર કરતી સેસન્સ કોર્ટે

વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજુર કરતી સેસન્સ કોર્ટે
વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજુર કરતી સેસન્સ કોર્ટે
પ્રોહીબીશનના ગુનામાં મનીષ અરવિંદ રંગપરા. રહે. જસદણ વાળાને રાજકોટના એડિશનલ સેશન્સ જજ ધ્વારા રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ હતો.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસ સ્ટાફને હકિકત મળતા વોચમાં હતા ત્યારે સાંજે જસદણ તરફથી એક પીકઅપ ફોરવ્હીલમાંથી વિદેશી દારૂની રૂ.3,30,000 કિંમતની 660 બોટલ કબ્જે કરી હતી અને ફોરવ્હીલમાં બેઠેલા બે શખ્સની ધરપકડ કરી હતી, તે બાદ આ કેસમાં આરોપી મનીષ રંગપરાનું નામ ખુલતા તેની ધરપકડ થઈ હતી.

Read About Weather here

ત્યારબાદ આરોપીએ એડવોકેટ વૈભવ બી. કુંડલીયા મારફત રાજકોટ સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. અદાલતના ચુકાદાને ધ્યાને આરોપીને રૂ.10,000 ના રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી વતી રાજકોટના યુવા એડવોકેટ વૈભવ બી. કુંડલીયા તથા ગૌરાંગ પી. ગોકાણી રોકાયલા હતા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here