બાળકનું જન્મ મોટી આંખો અને દાત સાથે થયો હતો. વાપી ડુંગરા હદ વિસ્તારમાં રહેતા એક પરિવારની મહિલાને પેટમાં દુખાવો થયા બાદ વાપીની જ એક પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં ખસેડાઇ હતી. વાપીની એક હોસ્પિટલમાં નોર્મલ ડિલીવરીમાં એક એલિયનની જેમ બાળકે જન્મ લેતા પરિજનો મુંઝવણમાં મુકાયા હતા. જોકે થોડા સમય બાદ તે મોતને ભેંટતા દફનવિધિ કરી દેવાઇ હતી.જ્યાં 8 માસમાં તેમણે એક પુત્રને જન્મ આપ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
જન્મ લેનારા પુત્રને જોઇ તબીબ તેમજ પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા. બાળકની બંને આંખો ખૂબ જ મોટી અને સાથે તે દાત સાથે પેદા થતા તમામ લોકો મુંઝવણમાં મુકાઇ ગયા હતા. જોકે થોડા સમય બાદ બાળક મોતને ભેંટતા તેની દફનવિધિ કરી દેવાઇ હતી.
Read About Weather here
ગર્ભાશયમાં ડેવલપમેન્ટ દરમિયાન માતાને કોઇ પણ પ્રકારની તકલિફ પહોંચે, પ્રદુષણની અસર થાય, બીમારી આવે, દવા લેવાની જરૂર પડે અને અમુક દવાઓ વિકૃત સ્વરૂપ બનાવે જેને ટેરેટો જેનિક કહેવાય તેના લીધે ગર્ભાશયમાં વિકસતુ બાળક વિકૃત થઇ જાય અને તેથી જ એલિયનની જેમ બાળકનો જન્મ થાય છે. – ડો.વિજય જોષી, વાપીએલિયનની જેમ દેખાતા આ બાળકને જોવા હોસ્પિટલમાં આવેલા અન્ય દર્દીઓની ભીડ જામી ગઇ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here