વાહનને હડફેટે લેતા 17ના મોત…!

વાહનને હડફેટે લેતા 17ના મોત…!
વાહનને હડફેટે લેતા 17ના મોત…!
આ અકસ્માતમાં 17 લોકોના મોત થઇ ગઇ છે જ્યારે 23 લોકોને ઇજા છે. પશ્વિમ બંગાળ ના નદિયામાં એક ભયાનક અકસ્માત થયો છેજોકે અહીં અંતિમ સંસ્કાર માટે લાશને લઇ જઇ રહ્યા હતા ત્યારે એક વાહનને ટ્રકે ટક્કર મારી છે

Visit Saurashtra Kranti Homepage here

તમને જણાવી દઇએ કે અકસ્માતનો ભોગ બનેલા 40 લોકો એક વાહનમાં સવાર હતાતે લાશને લઇને અંતિમ સંસ્કાર માટે લઇ જઇ રહ્યા હતાગત રાત્રે લગભગ 2 વાગે ટ્રકે તેમના વાહનને પાછળથી ટક્કર મારી

Read About Weather here

જેમાં 16 લોકોના ઘટનાસ્થળે મોત થયાજ્યારે એક વ્યક્તિએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતોબાકી ઇજાગ્રસ્તોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છેતેમની સારવાર ચાલી રહી છેમૃતક લોકોમાં 10 પુરૂષ, 7 મહિલાઓ અને 6 વર્ષનો એક બાળક છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here