વહાલસોયી 300 દીકરીઓ ‘ચૂંદડી મહિયર’ ની ઓઢી પ્રભુતામાં પગલા પાડશે

વહાલસોયી 300 દીકરીઓ ‘ચૂંદડી મહિયર’ ની ઓઢી પ્રભુતામાં પગલા પાડશે
વહાલસોયી 300 દીકરીઓ ‘ચૂંદડી મહિયર’ ની ઓઢી પ્રભુતામાં પગલા પાડશે

સુરત ખાતે પી.પી.સવાણી ગુ્રપ આયોજીત
તા.4 અને 5 ડિસેમ્બરે 300 દીકરીઓના સ્વપ્નરૂપી ભવ્ય લગ્ન સમારોહ યોજાશે

પી.પી. સવાણી પરીવાર દ્વારા છેલ્લા 14 વર્ષથી કોઈપણ નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના પિતાની છત ગુમાવનાર વહાલી દીકરીઓનું ક્ધયાદાન પિતાની હુંફ પુરી પાડવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

જે અંતર્ગત આ વર્ષે પણ આવા પુણ્ય કાર્યની કલગીમાં ‘ચૂંદડી મહિયર’ ના શીર્ષક હેઠળ ભવ્ય લગ્ન સમારંભનું તા.4 અને 5 ડિસેમ્બરના રોજ સુરત ખાતે પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ સ્કૂલ કેમ્પસ, મોટા વરાછા અબ્રામા રોડ, અબ્રામા ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

Read About Weather here

આ વહાલસોયી 300 દીકરીઓ પિતાના હૃદયના ધબકારા રૂપી ‘ચૂંદડી મહિયરની’ ઓઢી પ્રભુતામાં પગલા પાડશે ત્યારે આવા સામાજિક સદ્ભાવના પ્રતિક સમાન ભવ્ય લગ્ન સમારંભમાં ઉપસ્થિત રહેવા પી.પી. સવાણી પરિવારના વલ્લભભાઈ, મહેશભાઈ, રમેશભાઈ અને રાજુભાઈએ હૃદયપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here