મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આગ લાગવાના કારણોસર 38 માળની બિલ્ડિંગમાં ખુબજ ધુમાડો ફેલાઈ ગયો હતો. જેના કારણોસર 8 લોકોની તબિયત ખરાબ થઇ ગઈ હોવાનું માલુમ પડી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
હોંગકોંગમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં એક આગની દુર્ઘટનામાં 350થી પણ વધારે લોકો ફસાયા હોવાનું માલુમ પડી રહ્યું છે. આ બિલ્ડિંગમાં ઓફિસ,મોલ તેમજ દુકાનો અને રેસ્ટોરન્ટ પણ હોવાનું માલુમ પડી રહ્યું છે
Read About Weather here
હોંગકોંગ પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું છે કે બુધવારે બપોરના સમયે કોઝવે જિલ્લાના શોપીંગ એન્ડ ઓફિસ કોમ્પ્લેક્ષ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના અંદર દુકાનદારો અને રેસ્ટોરન્ટના સરંક્ષણો પણ ઉપસ્થિત હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here