લોકોને હમણાં જ ધોધમાર વરસાદ તૂટી પડશે તેવું લાગતું હતું પણ માત્ર ઝરમર વરસાદથી સંતોષ માનવો પડ્યો હતો. શહેરમાં મંગળવારે સવારથી જ આખો દિવસ કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યા હતા. સાંજે ચકુડીયા અને વિરાટનગર વિસ્તારમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
ઉસ્માનપુરા અને ચાંદખેડા વિસ્તારમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો.ગોતામાં પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો. માત્ર કોતરપુર વિસ્તારમાં જ સવારે 5.5 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. વાદળિયા વાતાવરણને કારણે બફારાનું પ્રમાણ યથાવત્ રહ્યું હતું.
Read About Weather here
મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 36.5 અને લઘુતમ તાપમાન 27.8 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 5 દિવસ દરમિયાન હળવોથી ભારે વરસાદ પડી શકે છે.અમદાવાદમાં બુધવારે હળવોથી મધ્યમ અને શુક્રવારે ભારે વરસાદ પડવાની આગાહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here