વધુ એક સેલેબ્સના વેડિંગ

વધુ એક સેલેબ્સના વેડિંગ
વેડિંગવધુ એક સેલેબ્સના વેડિંગ
સુનીલ શેટ્ટીની દીકરી અથિયા આ વર્ષે લગ્ન કરવાની છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રણબીર તથા આલિયાએ લગ્ન કર્યાં હતાં.બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી તથા ક્રિકેટર કેએલ રાહુલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

KL Rahul & Athiya Shetty to get married soon?

બંને અવારનવાર સો.મીડિયામાં તસવીરો શૅર કરતાં હોય છે. અથિયા તથા કેએલ રાહુલ સાઉથ ઇન્ડિયન વેડિંગ કરશે, કારણ કે સુનીલ શેટ્ટીનો જન્મ મુલ્કી, મેંગલોરમાં થયો છે. તે મેંગલોરિયન છે. કેએલ રાહુલ પણ મેંગલોરિયન છે, આથી જ કપલ દક્ષિણ ભારતીય રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરશે.સુનીલ શેટ્ટીના નિકટનાં સૂત્રોએ કહ્યું હતું કે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. કપલના પેરેન્ટ્સને અથિયા તથા રાહુલની જોડી ઘણી જ પસંદ છે.

Athiya Shetty is all smiles as boyfriend KL Rahul wraps his arm around her  - see FULL pic inside
rahul: KL Rahul confirms relationship with Athiya Shetty on actress' 29th  birthday - The Economic Times

Read About Weather here

બંને છેલ્લાં ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરે છે. બંને ડિસેમ્બરમાં લગ્ન કરશે.હાલમાં જ રાહુલનો 30મો જન્મદિવસ 18 એપ્રિલના રોજ હતો. ચાહકો તથા ક્રિકેટર્સે રાહુલને બર્થડે વિશ કર્યો હતો. અથિયાએ પણ પ્રેમીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. રાહુલે અથિયાના જન્મદિવસ પર સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘હેપ્પી બર્થડે માય હાર્ટ અથિયા શેટ્ટી.’રાહુલે પાંચ નવેમ્બર, 2021માં અથિયા સાથેના સંબંધો ઓફિશિયલ કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here