વડોદરા ઝાલાના કાજલબેન ઝાલા GPSC પરીક્ષામાં ઉતિર્ણ

વડોદરા ઝાલાના કાજલબેન ઝાલા GPSC પરીક્ષામાં ઉતિર્ણ
વડોદરા ઝાલાના કાજલબેન ઝાલા GPSC પરીક્ષામાં ઉતિર્ણ

રાજય વેરા ઈન્સ્પેકટર (વર્ગ-2) તરીકે પસંદગી

Read Local News / Articles : Saurashtra , Gujarat

Read About Weather here

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામના ધીરુભાઈ ઝાલાની સુપુત્રી કાજલબેન ઝાલા તાજેતરમાં જીપીએસસી દ્વારા લેવાયેલ ક્લાસ 1-2 ની પરીક્ષામાં ઉત્તિર્ણ થઈ રાજ્ય વેરા અધિકારી વર્ગ-2 તરીકે પસંદગી પામેલ છે. જેને લઈ સમગ્ર સમાજમાં અને ગામમાં ગૌરવની લાગણી જોવા મળી હતી. કાજલબેન ઝાલા આ અગાઉ મુખ્ય સેવિકા તરીકે અને હાલ રાજ્ય વેરા ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. આમ તેઓએ પોતાની સરકારી નોકરી સાથે પોતાના અધિકારી બનવાના સપનાને સાકાર કરવા ખંત પૂર્વક મહેનત ચાલુ રાખી અને આ સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ કહે છે કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી.બસ ધિરજ રાખો અને મેદાન છોડો નહીં મંજિલ અવશ્ય મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here