વડોદરામાં લવ જેહાદ અંતર્ગત પ્રથમ ફરિયાદ

વડોદરામાં લવ જેહાદ અંતર્ગત પ્રથમ ફરિયાદ
વડોદરામાં લવ જેહાદ અંતર્ગત પ્રથમ ફરિયાદ

યુવતી પર દૃષ્કર્મ આચરી લગ્ન કરી ધર્મ બદલવા દબાણ કરનાર યુવકની ધરપકડ


લવ જેહાદ અંગે ગુજરાત સરકારે તાજેતરમાં ધર્મ સ્વતંત્ર સુધારા અધિનિયમ અંગે નો કાયદૃો બનાવ્યો તે બાદૃ વડોદૃરામાં પ્રથમ વખત આ ગુના હેઠળ ફરિયાદ દૃાખલ થઇ છે જેમાં મુસ્લિમ યુવકે પોતાની જાતિ છુપાવી સોશિયલ મીડિયા પર ખ્રિસ્તી ધર્મનો હોવાનું જણાવી એક યુવતીને ફસાવી ફોટા વાયરલ કરી બળાત્કાર ગુજાર્યા તે બાદૃ લગ્ન કરી હિંદ ધર્મ છોડી દૃઈ મુસ્લિમ ધર્મ અપનાવવા ફરજ પાર્ટનર સમીર અબ્દૃલ કુરેશી નામના યુવકની ગોત્રી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

પોલીસ માં થયેલી ફરિયાદ મુજબ ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીએ આપેલી ફરિયાદૃમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર પોતાનું નામ માર્ટિન સેમ અને પોતે ખ્રિસ્તી ધર્મ અપનાવે છે તેમ જણાવી મારી સાથે સંપર્કમાં આવ્યો હતો તેની સાથે સંપર્ક થયા બાદૃ એક હોટલમાં લઈ જઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તેના ફોટા પાડી વાયરલ કરાવી દૃઈશ તેમ કહી અવારનવાર શારીરિક સંબંધ બાંધતો રહૃાો હતો.

આખરે તેણે વારંવાર બળાત્કાર કરતા બે વખત અબોશન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદૃ 2021માં તેણે લગ્ન કર્યા હતા લગ્ન બાદૃ તેના પરિવારજનો દ્વારા ખબર પડી હતી કે તે ખ્રિસ્તી નથી પરંતુ મુસ્લિમ છે અને તેનું સાચું નામ સમીર અબ્દૃલ કુરેશી છે.

Read About Weather here

યુવતીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અગાઉ ધર્મ છુપાવીને બળજબરીપૂર્વક બળાત્કાર કર્યો ત્યારબાદૃ લગ્ન કર્યા અને તે બાદૃ તેના પરિવારજનો દ્વારા હિંદૃુ ધર્મ છોડી ગઈ મુસ્લિમ ધર્મ અપનાવવા ફરજ પાડી જ્ઞાતિ વિરુદ્ધ ઉચ્ચારણો કરતા રહૃાા અને માનસિક ત્રાસ આપતા હતા.

યુવતીની ફરિયાદૃના આધારે ગોત્રી પોલીસે બળાત્કાર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ અને એટ્રોસિટીના ત્રણ કાયદૃા મુજબ યુવક સમીર અબ્દૃલ કુરેશીની ધરપકડ કરી કાયદૃેસરની કાર્યવાહી હાથ ધરી છે

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleગુજરાતમાં હવે ગુંડાઓનું શાસન ખતમ થશે : ઇશુદાન
Next articleઆજે સાંજે 6 વાગ્યા સુધીમાં 174 તાલુકામાં વરસાદ