પોલીસ અને આરોગ્ય વિભાગની મોકડ્ડીલ
એક દર્દીને બચાવી લેવામા સફળતા આજે બપોરના સમયે વડિયાની સરકારી હોસ્પિટલ ખાતે આગ લાગવાની ધટના બની હતી. આગ લાગતાની સાથે જ આરોગ્ય સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી વડિયા હોસ્પિટલના કંપાઉન્ડની અંદરના ભાગમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જોકે વડિયા સામુહિક આરોગ્ય કેન્દ્રના નર્સિંગ સ્ટાફની મહેનતથી આગ કાબુમાં આવી હતી અને વોર્ડમાં દાખલ દદીને તાત્કાલિક અસરથી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
જોકે આ મોકડ્ડીલ સાબીત થઈ હતી. વડિયા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો.એમ સી ગજેરા, ડો બ્રિજેશ અભાણી, અમરેલી ડીવાયએસપી ભંડારી, વડિયા પી એસ આઈ પલાસ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ સાથે ઘટના પર ઉપસ્થિત રહ્યા હતા. ડીવાયએસપી પોલીસ સ્ટાફ અને ડોક્ટરની હાજરીમાં મોકડ્ડીલનું આયોજન કરવામાં આવ્યું હતુ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here