વડાપ્રધાન મોદી સૈનિકો સાથે દિવાળીનું પર્વ ઉજવતા આવ્યા છે આ વર્ષે પણ વડાપ્રધાન મોદી સંભવત સીમાંત ગામ માણામાં સ્થાનિક લોકો અને સેનાના જવાનો સાથે દિવાળી પર્વે સીધો સંવાદ કરશે અને દિવાળી પર્વ ઉજવશે.
Visit Saurashtra Kranti Homepage here
સૌથી પહેલા કેદારનાથમાં ચાલી રહેલ વિકાસ યોજનાઓની સમીક્ષા કરશે. પીએમ શનિવારે બદ્રીનાથના દર્શન કરશે. પીએમ આ દરમિયાન ચીન સીમા પાસે આવેલ ભારતનું છેલ્લુ ગામ ઓળખાતા માણા જશે. જ્યાં પીએમ સ્થાનિક લોકો અને સૈન્યના જવાનો સાથે સંવાદ કરશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here