વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આટકોટના કાર્યક્રમની તૈયારીઓનો આખરીઓપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આટકોટના કાર્યક્રમની તૈયારીઓનો આખરીઓપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આટકોટના કાર્યક્રમની તૈયારીઓનો આખરીઓપ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આટકોટ ખાતેના કાર્યક્રમની તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન,સુરક્ષા અને સલામતી માટે સભા સ્થળની મુલાકાત સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી સૌરભભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય અને આટકોટની કે.ડી.પી હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી ભરત બોઘરા, રેન્જ આઇજી સંદિપસિંહ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.રાજકોટ: પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય, તરફથી જણાવવામાં આવેલ વિગતો ધ્યાને લઇ જીલ્લા કલેકટરે અધિનિયમ 19પ1 ની કલમ -33 (1) (બી) અન્વયે મળેલ સત્તાની રૂએ તા. ર8-પ-ર0રર ના સવારે કલાક 6 થી કલાક 3 સુધી નીચે દશાવેલ વિગતે વાહનો, ટ્રાફીક નિયમન અર્થે ડાયવર્ટ કરવા સંદર્ભે જાહેરનામું બહાર પાડયું છે.

Visit Saurashtra Kranti Homepage here

ટ્રાફિક ડાઇવર્ટ રૂટ ગોંડલથી ભાવનગર તરફ જતા માલવાહક વાહનો, મોટા વાહનો, ભારે વાહનો, કોમર્શીયલ વાહનો, ખાનગી ટ્રાવેલ્સ બસો, (એસ. ટી. બસ સિવાય) ગોંડલથી ડાયવર્ટ કરી મોટાદડવા-કાનપર-સાણથલી-વાસાવડ-બાબરા થઇ ભાવનગર તરફ જાય તે રીતે વાહનો ચલાવવા.

Read About Weather here

રાજકોટથી ભાવનગર તરફ જતા માલવાહન વાહનો, મોટા વાહનો, ભારે વાહનો, કોમર્શીયલ વાહનો, ખાનગી ટ્રાવેલ્સ બસો, (એસ. ટી. બસ સિવાય) સરધારથી ડાયવર્ટ કરી ભાડલા-કમળાપુર-જસદણ, ખાનપર-બાબરા થઇ ભાવનગર તરફ જાય તે રીતે વાહનો ચલાવવા. વિંછીયાથી ગોંડલ તરફ જતા માલવાહન વાહનો, મોટા વાહનો, ભારે વાહનો, કોમર્શીયલ વાહનો, ખાનગી ટ્રાવેલ્સ બસો, (એસ. ટી. બસ સિવાય) લાલાવદરથી ડાયવર્ટ કરી કડુકા-કમળાપુર-ભાડલા-સરધાર – કોટડાસાંગાણી, થઇ ગોંડલ તરફ જાય તે રીતે વાહનો ચલાવવા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here