સમરસ પેનલનો ચૂંટણીનો રણટંકાર
મા.યાર્ડના ચેરમેન જયેશ બોઘરા અને શહેર યુવા ભાજપ પ્રમુખ કીશન ટીલવાનું સન્માન કરાયું
શહેરની પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં હંમેશા વર્ષોથી ભા.જ.5. લીગલ સેલની સમ2સ પેનેલનો દબદબો રહયો છે. સમરસ પેનલના ઉમેદવા2ો વકીલોના પ્રશ્ર્ને જાગૃત અને વકીલો માટે લડાયક હોય તેવા ઉમેદવા2ો ત2ીકે
Visit Saurashtra Kranti Homepage here
પ્રમુખ અમીત ભગત, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા , સેક્રેટ2ી દીલીપ મહેતા, જોઈન્ટ સેક્રેટરી ધર્મેશ સખીયા, ખજાનચી જીતુ મહેતા તથા લાઈબ્રે2ી સેક્રેટ2ી માટે સુમીત વો2ાને ચૂંટણી જંગમાં ઉતા2તા એક ત2ફી વાતાવ2ણ ઉભરી આવેલ છે.
આ કાર્યક્રમની શરૂઆતમાં જનરલ બિપીન રાવતના દુ:ખદ અવસાનથી વકીલોએ તેમને શ્રધ્ધાંજલિ આપવા બે મીનીટ મૌન પાળેલ અને ત્યા2બાદ કાર્યક્રમની શરૂઆત કરેલ.
શનીવારે સમ2સ પેનલના કાર્યાલયના ઉધ્ધાટનમાં એડવોકેટ, સીન્ડીકેટ સભ્ય કોર્પોરેટ નેહલ શુકલએ પોતાને ભા.જ.5 . લીગલ સેલે સેનેટમા પોતાને ત્રણ વખત ચૂંટી કાઢેલ પક્ષ મોટો છે. મહત્વનો છે. વ્યકિત નહી પક્ષે જે નકકી કરેલ છે તે ઉમેદવારોને એકસંપ થઈને મતદાન ક2ી જીત હાંસલ ક2વા હાકલ કરેલ હતી.
જીલ્લા સ2કા2ી વકીલ એસ.કે. વોરા તમામ ઉમેદવા2ોનો પરીચય તેમની કામ ક2વાની પધ્ધતિ પોતાની આગવી શૈલીમાં મહાભારત રામાયણના પાત્રોની કાર્યશૈલીઓ પધ્ધતિ સાથે સ2 ખાવી મત આપવા અપીલ કરેલ હતી.
ભાજપ લીગસ સેલના સંયોજક અંભ ભા2દ્વાજએ ભાજપ લીગલ સેલ તેમની નિમણુંક પછી પ્રથમ ચૂંટણી હોય. તેમજ લીગલ સેલ દ્વા2ા થતા કામોની યાદી કરેલ અને લીગલ સેલ દ્વા2ા બાર કાઉન્સિી
ઓફ ઈન્ડિયાનાં મેમ્બરે રાજકોટના વકીલોના પ્રશ્ર્નો અંગે કરેલ સફળ રજુઆતો વકીલોને પડતી મુશ્કેલીઓમા કરેલ લડતો તથા નોટરીઓને પડતી મુશ્કેલી અંગે નિરાકરણ લાવવા અને દેશવ્યાપી આંદોલનની આગાહી કરેલ હતી.
પ્રમુખ પદના ઉમેદવારો અમીત ભગત, ઉપપ્રમુખ એસ.કે. જાડેજા, સેક્રેટરી દીલીપ મહેતાએ ચૂંટણીલક્ષી પ્રાંસગિક પ્રવચનો કરી અને સમરસ પેનલને જંગી બહુમતીથી ચૂંટવા અપીલ કરેલ હતી.
કારોબારી મેમ્બરો નૃપેન ભાવસા2, દુધરેજીયા, કેતન મંડ, મનીષ પંડયા, નૈમીષ પટેલ, અજય પીપળીયા, કીશન વાલવા તથા મહીલા ઉમેદવાર હીરલબેન જોષીએ વિશાળ સભાને પોતાના કાર્યનો પરીચય આપેલો હતો અને સમગ્ર પેનલને બહુમતીથી જીતાડવા અપીલ ક2ેલ હતી.
કાર્યક્રમમાં વકીલ જયેશ બોધ2ાની માર્કેટીંગ યાર્ડના ચેરમેન ત2ીકે વ2ણી થતા તેમનુ તથા વકીલ કીશન ટીલવાની યુવા ભા.જ.પ. પ્રમુખ તરીકે નિમણુંક થતા તેમનુ ભાવભર્યુ ઉષ્મા ભર્યુ સ્વાગત કરેલ અને બંનેએ પોતાના સન્માનનો પ્રતિભાવ આપેલ હતો અને નાની ઉંમર હોવા છતાં લીગલ સેલના પરીણામે મોટુ સ્થાન પ્રાપ્ત થયાનુ જણાવેલ.
રાજકોટ શહે2ના રેવન્યુ બા2, ક્રિમીનલ બાર, મહીલા બા2, જુનિયર બાર એસો., કલેઈમ બારનો સમ2સ પેનલને સમર્થન મળતા સમ2સ પેનલને ખુલ્લો સપોર્ટ આપવા માટે સંમેલનમાં મોટી સંખ્યામાં વિવિધ બાર એસો. ના પ્રમુખો તથા સભ્યો ઉપસ્થીત રહેલ હતા.
Read About Weather here
સમગ્ર કાર્યક્રમનું સંચાલન લીગલ સેલના હીતેશ દવે તથા પૂર્ણાહુતી રેવન્યુ બારના પ્રમુખ ભાજપ લીગલ સેલના સહ સંયોજક સી.એચ. પટેલ આગવી ઢબે શબ્દોથી ક2ેલ હતું.(1.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here