લો બોલો, ઓડકાર ખાવાનો વર્લ્ડ રેકોર્ડ…!

લો બોલો, ઓડકાર ખાવાનો વર્લ્ડ રેકોર્ડ...!
લો બોલો, ઓડકાર ખાવાનો વર્લ્ડ રેકોર્ડ...!

ઓસ્ટ્રેલિયાના નેવિલ શાર્પે લગભગ એક દસકા કરતાં વધુ સમયથી કાયમ રહેલો સૌથી મોટા અવાજે ઓડકાર ખાવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અગાઉ બ્રિટનના પોલ હન્નના નામે ૧૦૯.૯ ડેસિબલનો મોટા અવાજે ઓડકાર ખાવાનો રેકોર્ડ હતો, જે લગભગ ૧૨ વર્ષ પહેલાં સેટ કરાયો હતો.

Read About Weather here

નેવિલ શાર્પે ૨૯ જુલાઈએ ઓસ્ટ્રેલિયાના ઉત્ત્।રીય વિસ્તારમાં ડાર્વિન ખાતે ૧૧૨.૪ ડેસિબલનો ઓડકાર ખાધો હતો, જેનો અવાજ લગભગ ઇલેકિટ્રક ડ્રિલ કે ટ્રોમબોન જેટલો મોટો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here