રોડ ઉપર 2 ટ્રક વચ્‍ચે અકસ્‍માત

રોડ ઉપર 2 ટ્રક વચ્‍ચે અકસ્‍માત
રોડ ઉપર 2 ટ્રક વચ્‍ચે અકસ્‍માત
આગળ જતાં ટ્રકે બ્રેક મારી પાછળ આવતો ટ્રક ઘઙાકા ભેર અથઙાઈ હતોં ઘટના સ્‍થળે લોકો દોડી ગયા હતા જસદણ વિંછીયા રોડ હીગોળગઢ પાસે બે ટ્રક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

હીગોળગઢ હાઈવે પર બમ્‍પ હોય ગાઙી ઢાળ ઉતરતી વખતે અકસ્‍માત સર્જાયો હોવાનું જાણવા મળ્‍યું જેને લઇ આ અકસ્‍માતમાં થયો હતો.

Read About Weather here

જોકે મોટી જાન હાની થઈ ન હતી ની વિગતો મળી   ટ્રક ને આગળ ની કેબિન ને નુકસાન થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here