રૈયાધાર મફતીયાપરા માં જુગાર રમતી ત્રણ મહિલા સહીત 11 ની ધરપકડ

ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!
ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!

કાલીપાટ ગામ અને વેલનાથપરામાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા

શહેર પોલીસ ગઈ કાલે જુદા જુદા ત્રણ સ્થળોએ જુગાર અંગેના દરેડો પાડી ત્રણ મહીલ સહીત ૨૧ શખ્સોની ધરપકડ કરી રૂ 81 હજારની રોકડ કબ્જે કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ રૈયાધારમાં રાણીમાં રૂડીમાં ચોક પાસે રહેતો શખ્સ બહારથી માણસો બોલાવી જૂગાર રમાડતો હોવાની હકીકત મળતા ગાંધીગ્રામ (યુની) પોલીસ મથકના પી.આઈ એ.એસ ચાવડાની સુચનાથી પી.એસ.આઈ. એ.બી જાડેજા સહિતના સ્ટાફે ઉપરોક્ત સ્થળે દરેડો પાડતા તીનપતીનો જુગાર રમતા સુનીલ મસમત બાબરિયા, દીવ્યેસ રામજી કુકડિયા અશોક ગોવિંદ દાવો માનીષ દેવરાજ સાવલિયા, સિકંદર નાસિક મેણું, તેજીમ રફીક ફાફડ, હિમાંસુ ઉર્ફ પાર્પ પ્રભુ પરમાર, અરવિંદ લાલજી ગરીવા,રિધ્ધિ વિપુલ ચૌહાણ નીલોફર અજીત હિગોરી અલકા મનસુખ લુંનાગરીયા સહીત 12 શખ્સોની પોલીસે ધરપકડ કરી રૂ 53500 નો મુદામાલ કાજ્બે કર્યો છે.

જયારે આજીડેમ પોલીસ મથકના પી એસ.આઈ એમડી વાળા સહિતના સ્ટાફે કાળીપાટ ગામે તીનપતીનો જુગાર રમતા ગોપાલ ગોવિંદ ઉતેડીયા અશોક ભાણજી રાઠોડ સંજય ગોવા ચાવડા માવજી રાયું દસમત ઉકેડીયા, નીલેશ ભીમા ધોળકિયા મેહુલ કરસન જાદવ સહીત છ શખ્સોની ધરપકડકરી રોકડ રૂ.13300 કબ્જે કર્યો છે.

Read About Weather here

જયારે અન્ય એક દરેડોમાં પી.એસ.આઈ એમ એમ ઝાલા સહિતના સ્ટાફે વેલનાથ જડેસ્વર પાછડ ખુલ્લા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા કેતન રશિક ભટ્ટ જયેન્દ્રશિંહ ઉર્ફ રાજા પ્રવીણશિંહ જાડેજા, પરશોતમ સામજી જીજુવાડીયા પ્રજ્ઞેનશ દેવરાજ વાછેળા સહીત ચાર શખ્સોની ધરપકડ કરી રોકડ રૂ ૧૫૬૩૦ કબ્જે કર્યો છે 

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here