રૈયાધારમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનાર ઝડપાયો

રૈયાધારમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનાર ઝડપાયો
રૈયાધારમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનાર ઝડપાયો
શહેરનાં રૈયાધાર મફતિયાપરામાં પાણીનાં ટાંકા પાસે રાધેશ્યામ ગૌશાળા નજીક રહેતી સગીરાને શખ્સે પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ ગુજારીયાની ફરિયાદનાં પગલે મહિલા પોલીસે કોળી શખ્સની ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ રૈયાધારમાં આવેલી રાધેશ્યામ ગૌશાળાનાં ગેઇટની સામે રહેતા વાણંદ પ્રૌઢની સગીર વયની પુત્રીનેપડોમાંરહેતોપરબત ગાંગાડાકી (ઉ.વ.34)નામના કોળી શખ્સે પ્રેમજાળમાં ફસાવી તેણીને વારંવાર ઘરે બોલાવી તેણી મરજી વિરુધ્ધ તેની સાથે અનેકવાર શરીર સબંધ બાંધી

Read About Weather here

તેના પર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ બે દિવસ પહેલા ગાંધીગ્રામ-2 (યુર્ની) પોલીસમાં ફરિયાદ વાણંદ પ્રૌઢએ નોંધાવતા મહિલા પોલીસનાં પી.આઈ એસ.આર.પટેલની સુચનાથી પી.એસ.આઈ એ.જે.લાઠીયા સહિતનાં સ્ટાફે તપાસ હાથ ધરી સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારનાર પરબત કોળીની ધરપકડ કરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here