રેસકોર્સ ખાતે શુક્રવારે શાનદાર સાયકલોથોન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજ્યની લોકપ્રિય ચેનલ મંતવ્ય ન્યૂઝ દ્વારા આગામી તા.3 જી જૂન વિશ્ર્વ સાયકલ-દીવસ રોજ ‘અંગદાન મહાદાન’ અંગે લોકજાગૃતિ કેળવવાના શુભ હેતુથી રાજ્યભરનાં તમામ શહેરોમાં સવારે 6 વાગ્યે સાયક્લોથોનનું આયોજન કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટમાં મેયર સહિતના મહાનુભાવો લીલીઝંડી બતાવીને રેસકોર્સ, શ્યામપ્રસાદ આર્ટગેલેરી પરથી સાયક્લોથોનનું પ્રસ્થાન કરાવશે.રાજકોટમાં રેસકોર્સથી મહિલા કોલેજ ચોક, ઇન્દિરા સર્કલ, યુનિવર્સિટી રોડ, 150 ફૂટ રીંગરોડ, માધાપર ચોક થઈને પરત રેસકોર્સ ખાતે સાયકલચાલકો પરત ફરશે. કોઈ ન્યૂઝ ચેનલ ઉદ્દાત સામાજિક હેતુને લઈને આ રીતે સાયક્લોથોન યોજતા હોય તેવી પહેલી ઘટના હોવાનું જણાય છે.

Read About Weather here

રાજ્યભરમાં વિવિધ સ્થળે તેમજ મંતવ્ય ન્યૂઝ અને ફાઉન્ડેશનની હેડ ઓફિસ એવા અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આગામી શુક્રવારે સવારે સાયક્લોથોનને મુખ્યમંત્રીના હસ્તે લીલીઝંડી આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here