રેલનગર અંડરબ્રિજ પાસેથી બુલેટ ચોર બેલડી ઝડપાઈ

રેલનગર અંડરબ્રિજ પાસેથી બુલેટ ચોર બેલડી ઝડપાઈ
રેલનગર અંડરબ્રિજ પાસેથી બુલેટ ચોર બેલડી ઝડપાઈ

ખોડીયારનગરમાંથી 84 બોટલ દારૂ રેઢો મળીયો: બુટલેગરની શોધખોળ

જામનગર રોડ પર આવેલા રેલનગરનાં અંડરબ્રિજ પાસેથી ચોરાઉ બુલેટ સાથે બેલડીને પોલીસે દબોચી લઇ રૂ. 1.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગેની વિગત મુજબ જામનગર રોડપર કક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે

Subscribe Saurashtra Kranti here

ચોક્કસ બાતમીનાં આધારે રેલનગરનાં અંડરબ્રિજ પાસેથી ચોરાઉ બુટલેગર સાથે સોહિલ જુમા જાફરાણી (રહે, રૈયાગામ ખોડીયારપરા) અને આશિષ અરવિંદ ગોહેલ (રહે, રેલનગર ચંદ્રશેખર આમીદ ટાઉનશીપ) નામના બંને શખ્સોને દબોચી લઇ નંબર પ્લેટ વગરનું રૂ. 1.50 લાખની કિંમતનું બુલેટ કબ્જે કર્યું હતું.

જયારે અન્ય એક બનાવમાં માલવિયાનગર પોલીસ મંથકનાં પી.એસ.આઈ વી.કે.ઝાલા સહિતનાં સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ખોડીયારનગર શેરી.૧૩ માં મચ્છો માતાજીનાં મંદિર નજીક રેડ કરતા કિશન ભરત ડોડીયા નામનો શખ્સ

Read About Weather here

પોલીસને જોઈ નાસી જતા પોલીસે તેના ઘરની તપાસ લેતા તેમાંથી રૂ. 33600 ની કિંમતની દારૂની 84 બોટલ મળી આવતા પોલીસે કિશન ડોડીયા સામે ગુનો નોંધી શોધખોળ આદરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here