રેલનગરમાં રહેણાંક મકાનમાં જૂગારધામમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો

રેલનગરમાં રહેણાંક મકાનમાં જૂગારધામમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો
રેલનગરમાં રહેણાંક મકાનમાં જૂગારધામમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો

રાજકોટમાં રેલનગર પાસે અમી રેસીડેન્સીમાં અશોકસિંહ જાડેજાના મકાનમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને જુગાર રમતા નવ શખ્સની ધરપકડ કરી રૂ.52 હજારની રોકડ પણ કબ્જે કરી હતી.

પોલીસે અશોકસિંહ ખુમાનસિંહ જાડેજા (ઉ.વ 50) ધંધો ચા પાન કેબીન રહે. અમી રેસીડેન્સી મકાન નં. 33 સનરાઇઝ સ્કુલની સામે રેલનગર રાજકોટ, કિશોર મગનભાઇ ઠક્કર જાતે, (ઉ.વ.68) ધંધો. નિવૃત રહે કેવડાવાડી મેઇનરોડ શાક માર્કેટ પાસે ડીલક્ષ પાન ઉપર રાજકોટ,

Visit Saurashtra Kranti Homepage here

માધવજી પરસોતમભાઇ પનારા (ઉ.વ.6ર) ધંધો. ઇમીટેશન રહે. એર્સન રેસીડેન્સી શેરી નં 03 રાધામીરા પાર્ક રેલ્વે ફાટક પાસે મોરબી રોડ રાજકોટ, પ્રશાંતભાઇ પરસોતમભાઇ રાઠોડ (ઉ.વ.51) ધંધો. રી.ડ્રા. રહે, બંસીધર પાર્ક શેરી નં 02 શાંતીનગરની, ગીરીશ વિરજીભાઇ ઘરસંડીયા જાતે પેટલ (ઉ.વ.58) ધંધો.પ્રા.નોકરી રહે. માયાણીનગર શેરી નં 04 બેકબોન શોપીંગ સેન્ટરની બાજુમાં ફાયર બ્રિગેડ રોડ

જિ.રાજકોટ, ધીરૂ કાનજીભાઇ કોરાટ (ઉ.વ. 63) ધંધો બકાલા નો રહે ગીતાજંલી સોસાયટી શેરી નં 03 નિલકંઠ ટોકીઝ સામે કોઠારીયારોડ રાજકોટ, રમેશ કેશુભાઇ ભગદેવ ઉવ 33 ધંધો નિવૃત રહે જય જલારામ અક્ષરનગર શેરી નં 03 લાખના બંગ્લા વાળા રોડ ગાંધીગ્રામ રાજકોટ, પ્રકાશ ગાંડાલાલ મહેતા (ઉ.વ.62) ધંધો પ્રા.નોકરી રહે મુકેશભાઇ જોષીના મકાનમાં ભાડેથી શાંતીનિકેતન સોસાયટી બ્લોક ન એ/06 દેવજીવન હોટલની બાજુમાં રામાપીર ચોકડી પાસે રાજકોટ અને દિપક વસંતરાય જાની (ઉ.વ.66) ધંધો નિવૃત રહે નંદનવન સોસાયટી શેરી નં 04 નાણાવટી ચોક પાસે 150 ફુટ રીંગ રોડ રાજકોટની ધરપકડ કરી જુગાર રમવાના 96 ટોકન, રોકડ 56 હજાર અને ગંજીપાના કબ્જે લીધા છે.

Read About Weather here

પેટ્રોલીંગ દરમિયાન હેડ.કોન્સ ક્રિપાલસિંહ જાડેજા, પો.કોન્સ મૈસુર કુંભારવાડીયા તથા નિતેષભાઇ બારૈયાને મળેલ બાતમી આધારે પીઆઇ વી.કે.ગઢવી તથા પો.સબ.ઇન્સ પી.બી.જેબલીયા તથા પો.હેડ.કોન્સ અંશુમાનભા ગઢવી, વિક્રમભાઇ ગમારા, ક્રિપાલસિંહ જાડેજા, સુભાષભાઇ ધોધારી, જીગ્નેશભાઇ મારૂ તથા પો.કોન્સ પ્રતાપસિંહ મોયા, દેવાભાઇ ધરજીયા, નિતેશભાઇ બારૈયા તથા મૈસુરભાઇ કુંભારવાડીયાએ આ દરોડો પાડ્યો હતો.(9)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here