રૂ.90 હજારના ચોરાઉ મોબાઈલ સાથે બે શખ્સોની ધરપકડ

16
રૂ.90 હજારના ચોરાઉ મોબાઈલ
રૂ.90 હજારના ચોરાઉ મોબાઈલ

નવી કન્ટ્રકશન બાંધકામની સાઈટ પર સુતેલા મજુરો અને ટ્રેનમાં સુતેલા મુસાફરોના મોબાઈલ ચોરી કર્યા હોવાની બન્ને શખ્સોની કબૂલાત : 18 મોબાઇલ કબજે

Subscribe Saurashtra Kranti here

શહેરમાં રૂ.૯૦ હજારના ચોરાઉ 18 મોબાઈલ વેચવા નિકળેલા બે ઈસમોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી લઇ બંને શખ્સોની ધરપકડ કરી 18 મોબાઇલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Read About Weather here

આ અંગેની વિગત મુજબ શહેરમાં નવી કન્ટ્રકશન સાઈટ પર કામ કરતા શ્રમિકો સુતા હોય ત્યારે અને ટ્રેનમાં સુતેલા મુસાફરોના મોબાઇલ ચોરી કરી બે શખ્સો વેચવા નીકળ્યા હોવાની ચોક્કસ બાતમી મળતા ક્રાઈમ બ્રાંચની ટીમે રેલવે સ્ટેશન પાસેથી શોએબસા ઈબ્રાહીમશા સોરવદી ( જંગલેશ્વર મેઈન ) રાધે ઉર્ફ રાણી પંકજ ભૂપત પરમાર (ઉ.વ.૧૯) (રહે રૈયાધાર કચેરી પેટી ) નામના બન્ને શખ્સોને પોલીસે દબોચી લઇ રૂ. ૯૦ હજારના 18 ચોરાઉ મોબાઇલ પોલીસે કબજે કર્યા હતા.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleશહેરમાં અલગ અલગ સ્થળોએ પાંચ બાઈક ચોરી કરનાર ટોળકી ઝડપાઈ
Next articleરાજભા તમને ભાજપે કાઢી મુક્યા હતા