રૂા.1542.12 લાખના કામો મંજૂર

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

જિલ્લા પંચાયતની જાહેર ખાસ બાંધકામ સમિતિની બેઠક યોજાઈ

રાજકોટ જિલ્લા પંચાયતની જાહેર ખાસ બાંધકામ સમિતિની બેઠક આજે અધ્યક્ષ પી.જી. કયાડા અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત સભા ખંડમાં મળેલ. બાંધકામ સમિતિના અધિકારના કુલ રૂા.56.63 લાખના આંગણવાડી તેમજ પંચાયત બિલ્ડીંગના ટેન્ડરો મંજુર કરેલ.

Read Saurashtra Kranti E-Paper here

તેમજ રૂા.1136.31 લાખના કામોની કારોબારી સમિતિમાં ટેન્ડરો મંજુર કરવા ભલામણ કરવામાં આવી. તેમજ મુદત વધારાના કામો રૂમ.349.18 ના કામો મંજુર કરવા આવેલ છે. જિલ્લા પંચાયયત સ્વભંડોળ (બાંધકામ) નું સને 2021-22 નું સુધારેલ અંદાજપત્ર રૂા.393.65 તેમજ સને 2022-23 નું અંદાજપત્ર રૂા.357.15 નું મંજુર કરવામાં આવેલ.

Read About Weather here

આ બેઠકમાં અધ્યક્ષ તથા બાંધકામ સભ્ય વિરલભાઇ પ્રફુલભાઇ પનારા, રાજેશકુમાર લખુભાઇ ડાંગર , શૈલેષભાઇ ચીપનભાઇ ડોબરીયા, લીલાબેન બટુકભાઇ ઠુંમર તેમજ સચિવ કાર્યપાલક ઇજનેર એસ.બી. મહાલા તેમજ તમામ ના.કા.ઇ.ઓ હાજર રહેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here