રૂપિયા ગણતાં ગણતાં ઢળી પડ્યા…!

રૂપિયા ગણતાં ગણતાં ઢળી પડ્યા...!
રૂપિયા ગણતાં ગણતાં ઢળી પડ્યા...!

હરિયાણાના ફતેહાબાદના શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ CCTV ફૂટેજ હોટેલ સંચાલકના મોતના છે. અહીં અરોરા હોટલના સંચાલકને કાઉન્ટર પર બેઠા હતા ત્યારે જ આવ્યો અને બળવંતરાય નામની વ્યક્તિ રૂપિયા ગણતાં ગણતાં જ મોતને ભેટી.

Visit Saurashtra Kranti Homepage here

CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બળવંતરાય કસ્ટમરને કુપન આપી રહ્યા છે, અને કસ્ટમર જે રૂપિયા આપે છે તે ગણી રહ્યા છે. આ સમયે અચાનક હાર્ટ એટેક આવે છે અને ખુરશી પર લાંબા થયા બાદ તરત જ ઢળી પડે છે.

Read About Weather here

આ જોઈ હોટેલમાં હાજર લોકો દોડી આવે છે અને તેમને પમ્પિંગ કરવા લાગે છે. જો કે, સિવિયર એટેકને કારણે તેમનું ગણતરીની મિનિટોમાં જ મોત થાય છે. મોતના આ CCTV ફૂટેજ ખુબ જ વાઈરલ થઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here