પોલીસે 3.79 લાખ રોકડ, 8 મોબાઈલ અને 4 બાઈક સહિત 5.91 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
રીબડાના સીમ વિસ્તારમાં ધમધમતી જુગાર કલબ પર રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં 5.91 લાખના મુદ્દામાલ સાથે 8 શખસોની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે જે વાડીની ઓ2ડીમાં જુગાર ક્લબ ચાલતી હતી તે વાડીનો માલીક મગન પીપળીયા જ જુગાર ક્લબ ચલાવતો હતો.
Read National News : Click Here
રૂરલ LCBના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. રીબડા ગામે સીમ વિસ્તા2માં આવેલી મગન લાખા પીપળીયાની વાડીમાં મોટા પાયે જુગાર ક્લબ ચાલી રહી છે. આથી બાતમીના આધારે રૂ2લ ક્રાઈમ બ્રાંચે દરોડો પાડતા સ્થળ પ2 ગંજીપાના વડે તીન પત્તીનો રૂપિયાની હાર-જીતનો જુગા2 2મતા વાડી માલિક મગન પટેલ સહિત 6 શખ્સો ઝડપાયા હતા.
Read About Weather here
રાજકોટના વેપારી-કા2ખાનેદાર નિકુંજ ઉર્ફે લાલો મનસુખ સંતોકી, પિયુષ ઉર્ફે મુનો રવજી હીંગરાજીયા, કાલાવડનો વેપારી 2મેશ બચુ મા2કણા, મજૂરી કામ ક2તા નિલેશ ઉર્ફે નિલો કાળુ મારડીયા, મનસુખ ઉર્ફે ચંદુ શામજી મુળાસીયા વેપારી ધવલ જેન્તી ખાનપરા અને શાપ2નો વેપારી જીણા ગોગા કેશવાળાની પોલીસે ધરપકડ કરી છે. તેમજ સ્થળ પરથી 3,79,500ની રોકડ રકમ, 8 મોબાઈલ ફોન, 4 બાઈક, પાથ2ણુ, ગંજીપાના મળી કુલ 5,91,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓએ પૂછપ2છમાં જણાવ્યું હતું કે, ટાઈમ પાસ ક2વા જુગા2 રમતા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here