રાહુલ વૈદ્ય ફ્લાઇટમાં પત્ની સાથે રોમેન્ટિક થયો

રાહુલ વૈદ્ય ફ્લાઇટમાં પત્ની સાથે રોમેન્ટિક થયો
રાહુલ વૈદ્ય ફ્લાઇટમાં પત્ની સાથે રોમેન્ટિક થયો
રાહુલ તથા દિશાએ વેડિંગ એનિવર્સરી ઇંગ્લેન્ડમાં સેલિબ્રેટ કરી હતી. બંનેએ વેડિંગ એનિવર્સરી પર તસવીરો શૅર કરી હતી. લોકપ્રિય સિંગર રાહુલ વૈદ્ય તથા દિશા પરમારના લગ્નને એક વર્ષ થયું છે. બંનેએ ગયા વર્ષે 16 જુલાઈના રોજ લગ્ન કર્યા હતા. ફ્લાઇટમાં દિશા તથા રાહુલ રોમેન્ટિક થયા હતા.
રાહુલ વૈદ્ય ફ્લાઇટમાં પત્ની સાથે રોમેન્ટિક થયો ફ્લાઇટ
રાહુલ વૈદ્ય ફ્લાઇટમાં પત્ની સાથે રોમેન્ટિક થયો ફ્લાઇટ
રાહુલ વૈદ્ય ફ્લાઇટમાં પત્ની સાથે રોમેન્ટિક થયો ફ્લાઇટ

Visit Saurashtra Kranti Homepage here

બંનેએ આ રોમેન્ટિક તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. રાહુલે દિશાને ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી પર લવિંગ નોટ પણ લખી હતી. ફ્લાઇટમાં દિશા તથા રાહુલે એકબીજાને લિપ લૉક પણ કર્યું હતું. રાહુલે કહ્યું હતું, ‘હેપ્પી ફર્સ્ટ એનિવર્સરી માય લવ, કેટલી જલ્દી એક વર્ષ થઈ ગયું. તમને મારા લાઇફ પાર્ટનર તરીકે મેળવીને ખુશ છું. આગામી સાત જન્મો સુધી માત્ર તમને જ માગું છું. તમારી ઇનર બ્યૂટી મને રોજ શાઇન કરે છે.

Read About Weather here

દિશાએ તેના સો.મીડિયા અકાઉન્ટમાં મેસેજ કરીને કહ્યું હતું કે તેને આ ગીત ઘણું જ ગમ્યું. આ રીતે તેણે સો.મીડિયામાં એકબીજા સાથે વાત કરવાની શરૂઆત કરી હતી.આઇ લવ યુ વાઇફી.’નોંધનીય છે કે રાહુલ ‘બિગ બોસ 14’ના ઘરમાં રહીને દિશાને પ્રપોઝ કર્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં રાહુલે કહ્યું હતું કે તેણે ગીત ‘મેરે રશ્કે કમર’ કર્યું હતું અને આ ગીત ઘણું જ વાઇરલ થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here