રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોનું અમૂલ્ય યોગદાન: વડાપ્રધાન

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71 મો જન્મદિવસ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71 મો જન્મદિવસ

શિક્ષક પર્વનું ઉદ્ઘાટન કરતા નરેન્દ્ર મોદી, શાળાઓમાં કોરોનાનું પાલન કરાવવાની તાકિદ: ખાસ વિદ્યાજંલી પોર્ટલ અને દ્રષ્ટિહિન માટે ઓડિયો પુસ્તકોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષક પર્વનું ઉદ્ઘાટન કરતા પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં દેશનાં નિર્માણ માટે શિક્ષકોના યોગદાનને યાદ કર્યુ હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે, રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોનું અમુલ્ય યોગદાન રહયું છે.

Visit Saurashtra Kranti Homepage here

ભારત આજે નવા-નવા સંકલ્પો લઇને આગળ વધી રહયું છે.ખાસ શિક્ષક પર્વનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, શાળાઓ ફરીથી ખુલી રહી હોવાથી બાળકોમાં ઉત્સાહ જોવા મળી રહયો છે.

પરંતુ શાળાઓમાં કોરોના નિયમોનું પાલન કરતા રહેવું જરૂરી છે.વડાપ્રધાને આ પ્રસંગે એક ખાસ વિદ્યાજંલી પોર્ટલનું લોકાર્પણ કર્યુ હતું. તદ્ ઉપરાંત દ્રષ્ટિહિન માટેનું ઓડિયો પુસ્તકોનું પણ લોકાર્પણ કર્યું હતું.

Read About Weather here

ભારતીય સાંકેતીક ભાષાના ખાસ શબ્દ કોર્ષનું પણ વડાપ્રધાને લોકાર્પણ કર્યું હતું.(2.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here