રાવકી ગામ નજીક કાર નદીમાં ખાબકી : ચાલકનું મોત

રાવકી ગામ નજીક કાર નદીમાં ખાબકી : ચાલકનું મોત
રાવકી ગામ નજીક કાર નદીમાં ખાબકી : ચાલકનું મોત

લોધિકા પોલીસ સ્ટેશનની હદમાં રાવકી નદીમાં એક કાર નદીમાં ખાબકી હતી. જેમાં સંભવતઃ ચાલકનું મોત થયું છે. જ્યારે કારમાં સવાર બે મહિલાઓને બચાવી લેવામાં આવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. રેસ્ક્યૂ કરીને લાશ બહાર કાઢવામાં આવી હતી.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

સાંજના સમયે રાવકી ગામ ખાતે એક કાર પુલ નીચે ખાબકી હતી. જેમાં કારમાં સવાર એક પુરુષ અને બે મહિલા હતા. બાદમાં પુલ નીચે ખાબકેલી કારને સ્થાનિક લોકોએ બહાર કાઢી હતી.જેને પગલે કારમાં સવાર પુરુષનું મોત થયું હતું. જ્યારે કારમાં સવાર બે મહિલાને બચાવી લેવામાં આવી હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here