રાજ્ય સરકારનો મહત્વનો નીર્ણય : નાઈટ કર્ફ્યું સાથે રવિવારે લોકડાઉન

બ્રેકિંગ ન્યુઝ 10 શહેરોમાં લોકડાઉન...!
બ્રેકિંગ ન્યુઝ 10 શહેરોમાં લોકડાઉન...!
દેશમાં દિવસેને દિવસે કોરોના વધતો જાય છે. જેના લીધે અનેક રાજ્ય સરકારે નાઈટ કર્ફ્યું લગાડી દીધો છે. ત્યારે તમિલનાડુ સરકારે આવતી કાલથી નાઈટ કર્ફ્યું લગાડવાનો નીર્ણય કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

તમિલનાડુમાં નાઈટ કર્ફ્યુની સાથે દર રવિવારે લોકડાઉન લગાડવાનો નીર્ણય કર્યો છે. આ ઉપરાંત સ્કૂલો પણ બંધ રાખવામાં આવશે દેશમાં છેલા

Read About Weather here

૨૪ કલાકમાં ૫૮ હાજર થી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. તેથી તમામ રાજ્યો એલર્ટ મોડ માં આવી ગયા છે. રાજ્ય સરકાર લોકોને નિયમો પડવાની અપીલ કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here