રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-2021 ફોર્મ ભરી શકાશે

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ /સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યકિતઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યકિતઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને રાજયકક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે..

Read National News : Click Here

જે અન્વયે દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ, દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ/નોકરીદાતાઓ, પ્લેસમેન્ટ ઓફિસરઓ અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યકિતઓએ નિયત નમુનામાં ફોર્મ ભરીને,જરૂરી આધારો સાથે બે નકલમાં તા.21 સુધીમાં મદદનીશ નિયામક(રોજગાર),ની કચેરી,બહુમાળી ભવન,પ્રથમ માળ,બ્લોક નં.3,રેસકોર્ષ પાસે, રૂબરૂ કે ટપાલથી પહોંચતા કરવાનો રહેશે.

Read About Weather here

જરૂરી ફોર્મ વેબસાઇટ https://talimrojgar.gujarat.gov.in પરથી મેળવી શકાશે અથવા મદદનીશ રોજગારની કચેરી ખાતેથી વિના મૂલ્યે મેળવી શકાશે.તેમ મદદનીશ નિયામક(રોજગાર) રાજકોટની યાદીમાં જણાવાયું છે.(1.15)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here