રાજ્યમાં મેઘરાજાની ધમાકેદૃાર બેિંટગ: 111 તાલુકામાં વરસાદૃ ખાબક્યો

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદૃાર બેિંટગ: 111 તાલુકામાં વરસાદૃ ખાબક્યો
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદૃાર બેિંટગ: 111 તાલુકામાં વરસાદૃ ખાબક્યો

અત્યાર સુધીમાં સિઝનનો 24.64 ટકા વરસાદૃ થયો

રાજ્યમાં દૃક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં 111 તાલુકાઓમાં વરસાદૃ નોંધાયો છે. તે ઉપરાંત આવતીકાલે નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદૃની આગાહી કરવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

અમદૃાવાદૃ શહેરમાં છેલ્લા ત્રણેક દિૃવસથી વાદૃળછાયું વાતાવરણ સર્જાયું છે. પરંતુ વરસાદૃ શહેરમાં સતત ખેંચાતો જાય છે. હજી આગામી ચાર પાંચ દિૃવસ અમદૃાવાદૃમાં વરસાદૃની કોઈ શક્યતાઓ દૃેખાતી નથી.

બીજી તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી સતત ત્રણ દિૃવસ દૃક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદૃ થઈ શકે છે. આ સિવાય આણંદૃ,બનાસકાંઠા, દૃાહોદૃ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદૃની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૧૧૧ તાલુકાઓમાં વરસાદૃ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં વરસાદૃ નોંધાયો છે.

આજે સવારે ૬થી 8 વાગ્યા સુધીમાં 25 તાલુકાઓમાં વરસાદૃ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદૃ સુરતના ઉમરપાડામાં ૧૫ મીમી. નોંધાયો છે. તે સિવાય નવસારીના ચીખલીમાં ૬ મીમી વરસાદૃ થયો છે.

આજે સવારે દૃક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં મહેસાણાના સતલાસણા તાલુકામાં પણ 2 મીમી વરસાદૃ નોંધાયો છે.રાજ્યમાં અત્યારસુધીમાં 24.64 ટકા વરસાદૃ થયો છે. ગત વર્ષે 18 જુલાઇ સુધી રાજ્યમાં 36 ટકા વરસાદૃ થયો હતો.

ગત વર્ષની સરખામણીએ 13 ટકા ઓછો વરસાદૃ છે. સરેરાશની સામે રાજ્યમાં 39 ટકા ની ઘટ છે. રાજ્યમાં 33 માંથી 32 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદૃ છે. તાપીમાં સરેરાશથી 73 ટકા, ગાંધીનગરમાં 69 ટકા તો દૃાહોદૃમાં 61 ટકા વરસાદૃની ઘટ છે.

Read About Weather here

9 જિલ્લાઓમાં વરસાદૃની 50 ટકાથી પણ વધારે ઘટથી િંચતા વધી છે. છેલ્લાં ૬ વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદૃ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here