રાજ્યમાં કોરોનાની ગતિ મંદ : 15 જીલ્લાઓમાં 0 કેસ

રાજ્યમાં કોરોનાની ગતિ મંદ : 15 જીલ્લાઓમાં 0 કેસ
રાજ્યમાં કોરોનાની ગતિ મંદ : 15 જીલ્લાઓમાં 0 કેસ

રાજ્યમાં હાલ જયારે કોરોનાની ગતિ મંદ પાડી રહી છે ત્યારે રાજ્યમાં રાત્રી કર્ફ્યુંને લઈને મહત્વના સમાચાર આવ્યા છે 8 મનપા સહીત કુલ ૧૮ જેટલા શહેરોમાં રાત્રી કર્ફ્યું યથાવત રાખવામાં આવ્યું છે.

Subscribe Saurashtra Kranti here

અને રાત્રી કર્ફ્યુંમાં ૧ કલાકનો ઘટાડો આપ્યો છે. આ દરમ્યાન 15 જેટલા જીલ્લાઓમાં પહેલીવાર કોરોના કેસનો આંક 0 પર પહોચ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા કુલ ૧૨૯ કેસ અને ૨ લોકોના મૃત્યુ થયા છે. તેની સાથે જ 5 મહાનગર અને ૧૬ જીલ્લામાં કોરોના કેસનો આંકડો સિંગલ ડીજીટમાં આવી ગયો છે.

Read About Weather here

રાજ્યમાં છેલ્લી 24 કલાકમાં 507 દર્દીઓ સજા થઈને ઘરે પરત ફર્યા છે અને કોરોનામાંથી રિકવરીનો રેટ વધીને 98.24% પર પહોચ્યો છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleકોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને નવનિયુકત કલેકટરે કામગીરી હાથ ધરી
Next articleવેપારીઓના પેન્ડીંગ રીફંડ આપવા ચેમ્બર્સ ઓફ કોમર્સની રજૂઆત