રાજકોટ સોની બજાર ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન

રાજકોટ
રાજકોટ

રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો.નો મોટો નિર્ણંય

શુક્ર-શનિ અને રવિવારે ઝવેરી બજારના તમામ વેપારી ભાઈઓને સ્વૈચ્છીક બંધમાં જોડાવવા અપીલ

Subscribe Saurashtra Kranti here

રાજકોટ સહીત સમગ્ર રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે, દિન પ્રતિદિન કોરોના કેસમાં વધારો થઇ રહયો છે સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક શહેરો અને ગ્રામ્યમાં આંશિક – સ્વૈચ્છીક બંધ પાળીને કોરોનાની ચેઇન તોડવા પ્રયાસ થઇ રહ્યાં છે ત્યારે એશિયાની ગોલ્ડ હબ મનાતી રાજકોટની સોની બજારમાં આગામી શુક્રવારથી ત્રણ દિવસ સ્વૈચ્છીક લોકડાઉન રાખવા રાજ-કોટ ગોલ્ડ ડીલર્સ એસો, દ્વારા નિર્ણય કરાયો છે

Read About Weather here

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સોનીસમાજ દ્વારા કોરોના રસીકરણ કેમ્પ યોજાયેલ હતો જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ગોલ્ડ ડીલર્સ એસો,ના ચેરમેન પ્રભુદાસભાઇ પારેખ અને પ્રમુખ ભાયાભાઇ સાહોલિયાએ સોનીબજારમાં ત્રણ દિવસના સ્વૈચ્છિક બંધમાં જોડાઈને આપીને કોરોનાની ચેન તોડવાના પ્રયાસમાં તમામ વેપારી ભાઈઓને સહયોગ આપવા અપીલ કરી છે

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here