રાજકોટ બાર એસોસીએશનનાં પ્રમુખની લોકોને ચેતવણી

ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!
ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!

લેન્ડ ગ્રેબીંગમાં પકડાયેલ પ્રગતિ રાવલ વકીલ હોવાના ખોટા પુરાવા

રાજકોટ બાર એસોસિએશનનાં પ્રમુખ બકુલભાઈ રાજાણી દ્વારા જાહેર જનતાને જણાવેલ છે કે શહેરમાં લેન્ડ ગ્રેબીંગમાં પકડાયેલા પ્રગતિ ઉર્ફે પ્રજ્ઞા રાવલ વકીલ ન હોવા છતાં પણ પોલીસ કોર્ટ વગેરે જગ્યાએ એડવોકેટ હોવાનું ખોટું બોલી અને સમગ્ર વકીલ આછમને બદનામ કરે છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

સબ રજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજોમાં પણ પોતે વકીલ હોવાની ઓળખ આપી ગુન્હાહિત કૃત્ય કરે છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવશે અને જાહેર જનતા પણ પ્રજ્ઞા રાવલ વકીલ ન હોય તેથી છેતરાય નહીં તેવી પ્રમુખ રાજાણીએ જાહેરાત  કરેલ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here