રૂ. 307.34 લાખનાં વિકાસ કામોની કારોબારી સમિતિમાં ટેન્ડરો મંજુર કરવા મુકાયા
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ જિલ્લા પંચાયતમાં આજે બાંધકામ સમિતિની બેઠક યોજાય હતી. જેમાં અધ્યક્ષ પી.જી.કયાડાનાં માર્ગદર્શન હેઠળ રોડ-રસ્તા અને બિલ્ડીંગનાં કામો મળી કુલ રૂ. ૩૬૦.૪૯ લાખના કામો મંજુર કર્યા હતા.
બાંધકામ સમિતિનાં અધિકારનાં કુલ રૂ. ૫૩.૧૫ લાખનાં આંગણવાડી તેમજ પંચાયત બિલ્ડીંગોનાં ટેન્ડરો મંજુર કર્યા હતા. રૂ. ૩૦૭.૩૪ લાખનાં કામોની કારોબારી સમિતિમાં ટેન્ડરો મંજુર કરવા ભલામણ કરવામાં આવી. આગામી સમયમાં થનારા વહીવટી કામોની ચર્ચા કરવામાં આવી હતી.
Read About Weather here
આ બેઠકમાં અધ્યક્ષ તથા બાંધકામ સભ્ય વિરલભાઈ પ્રફુલભાઈ પનારા, રાજેશકુમાર લખુભાઈ ડાંગર, શૈલેષભાઈ ચીમનભાઈ ડોબરીયા, લીલાબેન બટુકભાઈ ઠુંમર તેમજ સચિવ કાર્યપાલક ઈજનેર એચ.બી.ડાંગર તેમજ ના.કા.ઈ ઓ હાજર રહ્યા હતા.(૫.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here