નારાજ આગેવાનો કાર્યકર્તાઓ ‘આપ’માં જોડાય તેવી શકયતા
2022માં યોજાનારી રાજયની વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ આદરી દીધી છે.
Visit Saurashtra Kranti Homepage here
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ જિલ્લા કોંગ્રેસનાં કેટલાક નારાજ આગેવાનો-કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શકયતાઓ છે.
રાજકોટ શહેરમાં નારાજ આગેવાનો-કાર્યકર્તાઓ ‘આપ’માં જોડાવવાની વાત જોરશોરથી ચાલી હતી.
રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પાર્ટી સંગઠનને લઇને કાર્યકર્તાઓએ પ્રદેશમાં અનેક વખત રજૂઆત કરી હતી. પ્રદેશમાંથી જવાબદાર નેતાઓ પાર્ટી સંગઠનને લઇને જોઇ લઇશું,
જોવડાવી લઇશું સહિતની વાતો કર્યા બાદ કોઇ ચોક્કસ પરિણામ ન આવતા નારાજ થયેલા
પાર્ટીના આગેવાનો-કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોઠાવવાની વાત જોરશોરથી ચર્ચાઇ રહી છે.
રાજકોટ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ મીડિયા સમક્ષ કહયું હતું કે,
Read About Weather here
રાજકોટ શહેર સંગઠનમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરઉંવામાં આવશે નહીં.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here