રાજકોટ જિલ્લાની ચાર બેઠકોનું ચિત્ર સ્પષ્ટ!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ ચરણના મતદાન અંતર્ગત રાજકોટ જિલ્લાના ઉમેદવારો માટે ઉમેદવારી પત્રક ખેંચવાનો અંતિમ દિવસ હતો. જેમાં 68- રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 08 ઉમેદવારો, 69 – રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં કુલ 13 ઉમેદવારો, 70 – રાજકોટ દક્ષિણ વિધાનસભામાં કુલ 08 ઉમેદવારો,

Visit Saurashtra Kranti Homepage here

71- રાજકોટ ગ્રામ્ય (અ.જા) વિધાનસભામાં કુલ 11 ઉમેદવારો અને 72 – જસદણ વિધાનસભામાં કુલ 06 ઉમેદવારો, 73 – ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 04 ઉમેદવારો, 74 – જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં કુલ 08 ઉમેદવારો, 75 – ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં કુલ 07 ઉમેદવારો ચુંટણીમાં ભાગ લેશે. રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા માટે કુલ જિલ્લામાં 65 ઉમેદવારો ચૂંટણી લડશે એવું અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, રાજકોટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here